શોધખોળ કરો
બે મહિના બાદ જેલમાંથી બહાર નીકળ્યો રાજ કુન્દ્રા, આંખોમાં આસુ સાથે મીડિયાને જોઇને પકડી લીધુ માથુ, જુઓ તસવીરો........
Raj_Kundra
1/7

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતી બિઝનેસમેન રાજ કુન્દ્રા પુરા 61 દિવસ બાદ પોર્નોગ્રાફી કેસમાં જેલમાંથી બહાર આવ્યો છે. બે મહિના બાદ બહાર આવ્યા બદા રાજ કુન્દ્રા એકદમ ભાવુક અને કમજોર દેખાઇ રહ્યો છે. તેની આ તસવીરો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે.
2/7

જેલની બહાર આવતા જ રાજ કુન્દ્રાને પૈપરાજી અને બહાર ઉભા રહેલા મીડિયા પર્સને ઘેરી લીધો. આ દરમિયાન રાજ કુન્દ્રા પોતાનુ માથુ પકડેલો દેખાયો હતો.
Published at : 22 Sep 2021 11:09 AM (IST)
આગળ જુઓ





















