શોધખોળ કરો

Mouni Roy Lehnga Looks: સ્ટાઇલિશ લહેંગામાં સૌથી સુંદર દેખાવા માંગો છો? તો મૌની રોયના આ આઉટફિટ્સ વોર્ડરોબમાં કરો સામેલ

Mouni Roy Lehnga Looks: મૌનીના ઘણા બોલ્ડ લુક્સ જોયા હશે પરંતુ આજે અમે તમને મૌની રોયના ટ્રેડિશનલ લહેંગા લુક્સ બતાવીશું જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

મૌની રોય ટ્રેડિશનલ લૂક

1/8

2/8
મૌની રોય બોલિવૂડની હોટ અને બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. મૌની રોયનો ડાન્સ અને સ્ટાઇલ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

3/8
મૌની છાશવારે ફોટોશૂટ કરાવતી રહે છે અને તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર પણ કરતી  રહે છે.

4/8
ટ્રેડિશનલ લહેંગમાં મૌની રોય ખૂબ જ સુંદર દેખાઇ છે. ફેન્સે તેના આ લૂકને ખૂબ લાઇક કર્યો છે.

5/8
આ લુકમાં મૌનીએ બ્લેક લહેંગા સાથે  સ્મોકી ઈફેક્ટ આપવા સ્મોકી મેકઅપ કર્યો છે. છે.લૂકને સિમ્પલ  અને ગ્રાન્ડ બનાવવા માટે, મૌનીએ તેના સોફ્ટ કર્લ્સ સાથે સ્મોકી મેક-અપ કર્યું છે.

6/8
સફેદ લહેંગામાં મોની પરી જેવી દેખાઇ રહી છે.

7/8
આ તસવીર મૌની અને સૂરજના મેરેજ સેરેમનીની છે.સંગીત સેરેમનીનું આ લૂક ખૂબ ધ્યાન આકર્ષિત કરે છે.

8/8
આ ફોટો પણ મૌનીના મેરેજ સેરેમનીની છે. મૌની અને સૂરજના લગ્નના દિવસે તેમણે રેડ લહેંગાની સાથે ચોકર સહિતની રજવાડી જ્વેલરી ટીમઅપ કરી હતી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget