શોધખોળ કરો

Ganesh Chaturthi 2022: શમીતા શેટ્ટીનો યેલો શરારેમાં બેહદ ગોર્જિયશ લૂક,બહેન શિલ્પા સાથે શેર કરી આ તસવીરો

અભિનેત્રી શમિતા શેટ્ટીએ પોતાના પરિવાર સાથે ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરી હતી.જેની તસવીરો વાયરલ થઇ છે

અભિનેત્રી શમિતા શેટ્ટી

1/8
Shamita Shetty Pics: અભિનેત્રી શમિતા શેટ્ટીએ પોતાના પરિવાર સાથે ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરી હતી. તેણે પરિવાર સાથે પૂજાની તસવીરો શેર કરી છે.

2/8
બિગ બોસ બાદ શમિતા શેટ્ટી ફરી ચર્ચામાં આવી છે. શમિતાને તેની ફેશન સેન્સના કારણે લાખો લોકો ફોલો કરે છે. ગણેશોત્સવ પર પણ શમિતાની અલગ સ્ટાઈલ જોવા મળી હતી.

3/8
શમિતા શેટ્ટી પણ પોતાના ઘરે ગણપતિ બાપ્પાને લઈને આવી હતી. તેણે આ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

4/8
શમિતાએ બહેન શિલ્પા શેટ્ટી સાથે ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે. ફોટામાં બંને બહેનો ગળે લગાવતી જોવા મળી રહી છે.

5/8
તસવીરોમાં શમિતા પીળા શરારા પહેરેલી જોવા મળી રહી છે. તેનો આ સિમ્પલ લુક ફેન્સનું દિલ જીતી રહ્યો છે.

6/8
ફોટો શેર કરતાં શમિતાએ લખ્યું- ‘ગણેશ ચતુર્થીની શુભકામનાઓ... ભગવાન ગણેશ તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે અને તમારા જીવનમાં શાંતિ અને ખુશીઓ લાવે’

7/8
શમિતાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સેલેબ્સથી લઈને ચાહકો સુધી, બધાએ તેની તસવીરો પર પ્રતિક્રિયા આપી..

8/8
શમિતા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને વારંવાર તેના ફોટો અને વીડિયોને શેર કરતી રહે છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ

LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ

Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ

Embed widget