સપના ચૌધરી હાલના દિવસોમાં યુવાનોમાં સ્ટાઈલ આઈકોન બની છે. તેના ડાંસ વીડિયો અને પોટો સોશિયલ મીડિયામાં ઘણા પસંદ કરાય છે અને વાયરલ થાય છે. સપનાએ પોતાના લૂક પર ઘણુ નામ કમાવ્યું છે. પહેલા સપનાનો લૂક એકદમ દેસી હતો. પણ બિગ બોસ 11માં આવ્યા બાદ સપના ઘણી બદલાઈ છે.
2/6
મોટા ભાગે સપના સાડી અને લહેંગામાં દેખાય છે. પણ જ્યારે તે વેસ્ટર્ન લૂકમાં દેખાય છે ત્યારે લોકો તેના પરથી નજર હટાવી શકતા.
3/6
મોટા ભાગે સપના સાડી અને લહેંગામાં દેખાય છે. પણ જ્યારે તે વેસ્ટર્ન લૂકમાં દેખાય છે ત્યારે લોકો તેના પરથી નજર હટાવી શકતા.
4/6
આ ફોટોમાં સપના બ્લેક ગાઉનમાં દેખાઈ રહી છે. સપનાએ સિલ્વર કલરની ઈ
5/6
બ્લેક કલરના બેકલેસ ગાઉનમાં સપના પોતાના આકર્ષક અંદાજમાં પોઝ આપી રહી છે.
6/6
બ્લેક સ્કર્ટ અને જાળીદાર ટોપમાં સપનાનો કાતિલ અંદાજ જોવાલાયક છે.