શોધખોળ કરો
ફિલ્મોની આ બૉલ્ડ હીરોઇન પુલમાં પતિ સાથે કરવા લાગી રોમાન્સ, લગ્નના 5 વર્ષ બાદ પણ એકબીજાને કરી રહ્યા છે ખુબ પ્રેમ, વેકેશનની તસવીરો........
Bipasha__07
1/10

Romance Overloaded: બૉલીવુડ સ્ટાર કપલ બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર (Bipasha Basu And Karan Singh Grover) આજકાલ માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહ્યાં છે. આવામાં કપલે તેમની કેટલીક શાનદાર તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જે હાલમાં ઇન્ટરનેટ પર ખુબ ધૂમ મચાવી રહી છે.
2/10

સામે આવેલી તસવીરોમાં બિપાશા બસુ અને કરણ એક બીજાની સાથે પુલમાં રૉમેન્ટિક અદાઓ સાથે મસ્તી કરતા દેખાઇ રહ્યાં છે.
Published at : 20 Oct 2021 04:09 PM (IST)
આગળ જુઓ





















