શોધખોળ કરો
In Pics: શિમરી ગાઉન પહેરી પતિની આંખોમાં ખોવાયેલી દેખાઇ Priyanka Chopra, પળવારમાં વાયરલ થઇ તસવીરો.....
પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
ફાઇલ તસવીર
1/6

In Pics: Priyanka Chopra અને Nick Jonas આજકાલ મુંબઇમાં છે, તાજેતરમાં જ બન્ને નીતિ મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની લૉન્ચ ઇવેન્ટમાં પહોંચ્યા હતા, વળી, ત્યાંથી બન્નેએ પોતાની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
2/6

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
Published at : 06 Apr 2023 02:49 PM (IST)
આગળ જુઓ





















