શોધખોળ કરો
કંગનાથી લઇને ઋત્વિક રોશન સુધીના આ ફિલ્મ સ્ટારો, ફિલ્મ સાઇને કરતા પહેલા આવી વિચિત્ર વસ્તુઓની કરે છે માંગ, જાણો......
Unusual_Demands
1/6

મુંબઇઃ બૉલીવુડમાં કેટલાય એવા સેલેબ્સ છે, જેમને ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તે તમામ લોકોની ફિલ્મો બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે. ઋત્વિક રોશન, કંગના રનૌત, અક્ષય કુમાર જેવા એક્ટર્સ ફિલ્મ સાઇન કરતા પહેલા કેટલીય વિચિત્ર માંગો કરે છે, જેથી આગળ જઇને તેમને કોઇ પરેશાન નો સામનો ના કરવો પડે. આવો જાણીએ તેમની માંગો વિશે....
2/6

કંગના રનૌત પોતાના ઓફિશિયલ કામોના આસિસ્ટન્ટ રાખે છે, તે પોતાની ટીમના સૂચન પર જ કોઇ ફેંસલો લે છે.
Published at : 09 Jul 2021 11:14 AM (IST)
આગળ જુઓ





















