શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kareena kapoor enjoying with Jeh: લંડનમાં શૂટિંગ દરમિયાન બ્રેક મળતાં જેહ સાથે મસ્તી કરતી જોવા મળી કરીના, જુઓ તસવીરો
Kareena kapoor enjoying with Jeh In London: લંડનમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન રજા લઇને જેહ સાથે ક્વાલિટી ટાઇમ પસાર કરતી જોવા મળી કરીના.આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
![Kareena kapoor enjoying with Jeh In London: લંડનમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન રજા લઇને જેહ સાથે ક્વાલિટી ટાઇમ પસાર કરતી જોવા મળી કરીના.આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/3be313c80825e6086bafea7fc2876252166744386550781_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરીના કપૂર વિથ જેહ
1/9
![Kareena kapoor enjoying with Jeh In London: લંડનમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન રજા લઇને જેહ સાથે ક્વાલિટી ટાઇમ પસાર કરતી જોવા મળી કરીના.આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/f3ccdd27d2000e3f9255a7e3e2c48800112d5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Kareena kapoor enjoying with Jeh In London: લંડનમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન રજા લઇને જેહ સાથે ક્વાલિટી ટાઇમ પસાર કરતી જોવા મળી કરીના.આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
2/9
![કામમાંથી બ્રેક મળ્યા બાદ કરીના તેના પુત્ર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા બહાર ગઈ હતી, તસવીરમાં કરીના તેના પુત્ર સાથે પાર્કમાં મસ્તી કરતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/d0096ec6c83575373e3a21d129ff8fef67796.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કામમાંથી બ્રેક મળ્યા બાદ કરીના તેના પુત્ર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા બહાર ગઈ હતી, તસવીરમાં કરીના તેના પુત્ર સાથે પાર્કમાં મસ્તી કરતી જોવા મળે છે.
3/9
![અભિનેત્રી કરીના કપૂરે ફરી એકવાર મધરહૂડને લઇને નવા લક્ષ્યો નક્કી કર્યા છે. આ દિવસોમાં અભિનેત્રી તેની એક ફિલ્મના શૂટિંગ માટે લંડનમાં છે અને નાના પુત્ર જેહ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/156005c5baf40ff51a327f1c34f2975b08736.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી કરીના કપૂરે ફરી એકવાર મધરહૂડને લઇને નવા લક્ષ્યો નક્કી કર્યા છે. આ દિવસોમાં અભિનેત્રી તેની એક ફિલ્મના શૂટિંગ માટે લંડનમાં છે અને નાના પુત્ર જેહ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.
4/9
![અભિનેત્રીએ આ લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કરીનાએ ફોટાની સાથે કેપ્શનમાં લખ્યું, કે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/18e2999891374a475d0687ca9f989d831105e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ આ લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કરીનાએ ફોટાની સાથે કેપ્શનમાં લખ્યું, કે, "એક વૃક્ષને ચુંબન કરો...અને મુક્ત થઇ જીવો, જીવનને પ્રેમ કરો.. કામ પરથી છૂટ્ટી " લવિંગ ઇંટ."
5/9
![મધરહૂને એન્જોય કરી રહેલી કરીના ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહી છે, આ તસવીરોમાં કરીના કપૂરે બ્લેક કલરનું જેકેટ અને બ્લેક બૂટ પહેર્યા છે, એક્ટ્રેસનો લૂક એકદમ શાનદાર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/799bad5a3b514f096e69bbc4a7896cd9fc6ce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મધરહૂને એન્જોય કરી રહેલી કરીના ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહી છે, આ તસવીરોમાં કરીના કપૂરે બ્લેક કલરનું જેકેટ અને બ્લેક બૂટ પહેર્યા છે, એક્ટ્રેસનો લૂક એકદમ શાનદાર છે.
6/9
![છોટે નવાબ જેહની સાથે માતા કરીના પણ રેડ કલરના જેકેટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/032b2cc936860b03048302d991c3498f0066c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
છોટે નવાબ જેહની સાથે માતા કરીના પણ રેડ કલરના જેકેટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
7/9
![આ પહેલા કરીનાએ ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં પોઝ આપતા લંડનથી જેહ સાથે આ તસવીર શેર કરી હતી. પછી કામ પર જવાની વાત કરતી વખતે કરીનાએ મા-દીકરાની બોન્ડિંગનો સ્વેગ બતાવ્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/fe5df232cafa4c4e0f1a0294418e5660f1971.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા કરીનાએ ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં પોઝ આપતા લંડનથી જેહ સાથે આ તસવીર શેર કરી હતી. પછી કામ પર જવાની વાત કરતી વખતે કરીનાએ મા-દીકરાની બોન્ડિંગનો સ્વેગ બતાવ્યો.
8/9
![જ્યારે કરીના લંડનમાં છે, ત્યારે તેના પતિ અને અભિનેતા સૈફ અલી ખાન પણ તેના મોટા પુત્ર તૈમુર સાથે માલદીવમાં વેકેશનમાં ગયો હતો. પિતા-પુત્રની આ જોડી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/8cda81fc7ad906927144235dda5fdf1590e43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે કરીના લંડનમાં છે, ત્યારે તેના પતિ અને અભિનેતા સૈફ અલી ખાન પણ તેના મોટા પુત્ર તૈમુર સાથે માલદીવમાં વેકેશનમાં ગયો હતો. પિતા-પુત્રની આ જોડી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહી હતી.
9/9
![એક તસ્વીરમાં તૈમૂર બીચ પર ગિટાર વગાડતો જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/03/30e62fddc14c05988b44e7c02788e18760600.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક તસ્વીરમાં તૈમૂર બીચ પર ગિટાર વગાડતો જોવા મળ્યો હતો.
Published at : 03 Nov 2022 08:21 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)