શોધખોળ કરો
વેકેશન માણીને મુંબઈ પરત ફર્યા કૈટરીના કૈફ અને વિક્કી કૌશલ, ફોટોમાં જુઓ બંનેનો બદલાયેલ અંદાજ
વેકેશનથી પરત ફર્યા વિક્કી-કૈટ
1/6
![વિક્કી કૌશલ અને કૈટરીના કૈફ રવિવારે મોડી રાત્રે વેકેશન માણીને પરત ફર્યા છે. મુંબઈ એરપોર્ટ પર બંને જોવા મળ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વિક્કી કૌશલ અને કૈટરીના કૈફ રવિવારે મોડી રાત્રે વેકેશન માણીને પરત ફર્યા છે. મુંબઈ એરપોર્ટ પર બંને જોવા મળ્યા હતા.
2/6
![આ દરમિયાન કૈટ અને વિક્કી એક બીજાનો હાથ પકડીને ચાલી રહ્યા હતા. તેમના લુક પર બધાનું ધ્યાન પડ્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ દરમિયાન કૈટ અને વિક્કી એક બીજાનો હાથ પકડીને ચાલી રહ્યા હતા. તેમના લુક પર બધાનું ધ્યાન પડ્યું હતું.
3/6
![વિક્કી કૌશલ સાદા કેજ્યુલ શર્ટ અને પેંટમાં જોવા મળ્યો જ્યારે કેટરીના ગ્રીન કપડામાં ફંકી લુકમાં દેખાઈ હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વિક્કી કૌશલ સાદા કેજ્યુલ શર્ટ અને પેંટમાં જોવા મળ્યો જ્યારે કેટરીના ગ્રીન કપડામાં ફંકી લુકમાં દેખાઈ હતી.
4/6
![આ અઠવાડિયામાં વિક્કી અને કેટરીના લગ્ન બાદ પોતાના બીજા હનીમૂન પર નિકળ્યા હતા. આ વેકેશનના ફોટો પણ કપલે શેર કર્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ અઠવાડિયામાં વિક્કી અને કેટરીના લગ્ન બાદ પોતાના બીજા હનીમૂન પર નિકળ્યા હતા. આ વેકેશનના ફોટો પણ કપલે શેર કર્યા હતા.
5/6
![વેકેશન દરમિયાન કેટરીના અને વિક્કીએ પ્રેમ ભરી તસવીરો શેર કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વેકેશન દરમિયાન કેટરીના અને વિક્કીએ પ્રેમ ભરી તસવીરો શેર કરી હતી.
6/6
![આ કપલે પોતાના વેકેશનની જગ્યા નહોતી જણાવી. જો કે દરિયાકીનારા પર વેકેશન માણ્યાની તસવીરો શેર કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ કપલે પોતાના વેકેશનની જગ્યા નહોતી જણાવી. જો કે દરિયાકીનારા પર વેકેશન માણ્યાની તસવીરો શેર કરી હતી.
Published at : 04 Apr 2022 09:46 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)