શોધખોળ કરો
Khatron Ke Khiladi 11: કેપટાઉન પહોંચીને મસ્તી કરી રહ્યાં છે કન્ટેસ્ટન્ટ, વાયરલ થઇ તસવીરો

Khatron Ke Khiladi 11
1/7

મુંબઇઃ ટીવીના હીટ શૉ 'ખતરો કે ખિલાડી 11'ની શરૂઆત જલ્દી થવાની છે. સ્ટન્ટ પર આધારિત આ રિયાલિટી શૉનો ઇન્તજાર ફેન્સ લાંબા સમયથી કરી રહ્યાં છે. શૉનુ શૂટિંગ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં થશે. કન્ટેસ્ટન્ટ પણ કેપટાઉન પહોંચી ચૂક્યા છે.
2/7

અહીંથી કન્ટેસ્ટન્ટની મસ્તી કરતી કેટલીક તસવીરો પણ સામે આવી છે. શૂટિંગ થવાની સાથે સાથે મસ્તી પણ શરૂ થઇ ગઇ છે. અહીં બધા ચિલ કરતા દેખાઇ રહ્યાં છે.
3/7

એક્ટ્રેસ અનુષ્કા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી છે. આમાં તે કેપટાઉનમાં એકેલી કેટલોક સમય વિતાવી રહી છે. ફેન્સ તેની આ તસવીર જોઇને ક્રેઝી થઇ ગયા છે.
4/7

દિવ્યાંકા ત્રિપાઠીની આ સેલ્ફી આજકાલ ટ્રેન્ડિંગમાં છે. આમાં આસ્થા ગિલ અને શ્વેતા તિવારીને પણ જોઇ શકાય છે.
5/7

રાહુલ વૈદ્યે સના મકબૂલ અને નિક્કી તંબોલીની સાથે એક સેલ્ફી શેર કરી છે. આમાં તેને ફેન્સને જણાવ્યુ કે આખી સ્ક્વૉડ કેપટાઉન પહોંચી ચૂકી છે.
6/7

તસવીરમાં અર્જૂન બિજલાની, આસ્થા ગિલ, રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી અને સના મકબૂલ દેખાઇ રહી છે. તસવીરમાં તમામની બોન્ડિંગ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.
7/7

આ તસવીરમાં શ્વેતા તિવારી, વિશાલ આદિત્ય સિંહ, રાહુલ વૈદ્ય અને નિક્કી તંબોલીને જોઇ શકાય છે. તમામ કન્ટેસ્ટન્ટ સાથે આખુ શહેર ફરી રહ્યાં છે.
Published at : 10 May 2021 10:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
