શોધખોળ કરો
એકબીજા સાથે ઓપન રિલેશનશીપમાં છે આ ત્રણ ફિલ્મ સ્ટાર, ગાર્ડનમાં ત્રણેયની કિસ કરતી તસવીરો વાયરલ, જુઓ.....
ઓપન રિલેશનશીપ
1/8

નવી દિલ્હીઃ સેલિબ્રિટીઓનુ રિલેશનશીપ હંમેશા ફેન્સ માટે ઉત્સુકતાનો વિષય બનેલુ રહે છે. તાજેતરમાં જ ફિલ્મ ડાયરેક્ટર તાયકા વતિતિ અને તેની ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ રીટા ઓરા અને એક બીજી એક્ટ્રેસ ટેસા થૉમ્પસનની કિસિંગ તસવીરો વાયરલ થઇ રહી છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
2/8

તાયકા વતિતિ અને તેની ગર્લે ફ્રેનડ રીટા ઓરા અને એક્ટ્રેસ ટેસા થૉમ્પસનનુ ઓપન રિલેશનશીપ હાલ ખુબ ચર્ચામાં છે. આ ત્રણેય ઓપન રિલેશનમાં એકબીજાની હાજરીમાં એકબીજાને કિસ કરતા દેખાઇ રહ્યાં છે. કિસિંગ તસવીરો વાયરલ.....
Published at : 26 May 2021 04:02 PM (IST)
આગળ જુઓ




















