શોધખોળ કરો
AASHRAM 3 માટે ‘બાબા નિરાલા’ બોબી દેઓલે વસૂલ્યા કરોડો રૂપિયા, અન્ય પાત્રોમાં જાણો કોણે કેટલી ફી વસૂલી
aashram 3 starcast fees
1/8

AASHRAM 3 : બોબી દેઓલે વેબ સિરીઝમાં નિરાલા બાબાનું પાત્ર ભજવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બોબી દેઓલે તેના રોલ માટે 1થી 4 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
2/8

ત્રિધા ચૌધરીએ વેબ સિરીઝમાં પોતાના રોલથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રિધા ચૌધરીએ 4-10 લાખ રૂપિયાની વચ્ચે ફી લીધી છે.
Published at : 03 Jun 2022 10:16 PM (IST)
આગળ જુઓ





















