શોધખોળ કરો
ગ્રીન co-ord સેટમાં અભિનેત્રી કરિશ્મા તન્નાએ બતાવ્યો Gorgeous અવતાર, તસવીરો જોઇને ફેન્સના ઉડ્યા હોશ....
karishma_tanna
1/6

મુંબઇઃ ખતરો કે ખિલાડી સિઝન 10ની વિનર રહી ચૂકેલી અભિનેત્રી કરિશ્મા તન્નામાં ગજબની અદાઓ છે. આ એક્ટ્રેસ પોતાની તસવીરોમાં હંમેશા ચર્ચામાં રહે છે.
2/6

ગ્રીન ડ્રેસમાં આ તવસીરો કરિશ્મા તન્નાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
Published at : 03 May 2021 01:46 PM (IST)
આગળ જુઓ





















