શોધખોળ કરો
લૉકડાઉનના કારણે નિસહાય બનેલા ગરીબો-મજૂરોને આ એક્ટરે આપ્યુ અનાજ, મુંબઇમાં મદદ કરતી તસવીરો વાયરલ

Vivek_Oberoi
1/8

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉય એક્ટિંગ ઉપરાંત પોતાના સામાજિક કામો માટે પણ જાણીતો છે. તાજેતરમાં જ તે મુંબઇ પોલીસ અને એક એનજીઓ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યો હતો, અને અહીં તેને જરૂરિયાત મંદો, નિસહાય ગરીબો અને મજૂરોને અનાજ વહેંચ્યુ હતુ. જુઓ તસવીરો...
2/8

મુંબઇના જુહૂ પોલીસ સ્ટેશનના પરિસરમાં તેને લૉકડાઉનથી પરેશાન ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને અનાજ વહેંચવા માટે આમંત્રિત કરવામાં આવ્યો હતો, આ સમયે તે ખુશી ખુશી ત્યાં પહોંચ્યો હતો.
3/8

વિવેક ઓબેરૉયે પોતાના હાથોથી જુહૂ પોલીસ સ્ટેશનના પરિસરમાં એકઠા થયેલા જરૂરિયાતમંદને એક એક કરીને દાળ, ચોખા, ખાંડ, ચા પત્તી, બિસ્કીટ જેવી તમામ વસ્તુઓ વહેંચી હતી.
4/8

ઉલ્લેખનીય છે કે, જરૂરિયાતમંદોમાં અનાજ વિતરણનુ આયોજન એક બિન સરકારી સંગઠન દ્વારા કરવામાં આવ્યુ હતુ. મુંબઇના જુહૂ સ્થિત પોલીસ સ્ટેશન તરફથી ખાવા-પીવાની વસ્તુઓનુ વિતરણ કરવા માટે જગ્યા ફાળવવામાં આવી હતી.
5/8

આ દરમિયાન વિવેક ઓબેરૉય જરૂરિયાત મંદો અને ગરીબોની સ્થિતિ જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો.
6/8

અનાજ વિતરણના આ આયોજન બાદ વિવેક ઓબેરૉય કોઇપણ પ્રકારની ટિપ્પણ કરવાનો ઇનકાર કરી દીધો. તેને કહ્યું- તે આ મામલે કંઇપણ નથી કહેવા માંગતો.
7/8

વળી, જુહૂ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પણ આના વિશે કોઇ વાત ના કરી.
8/8

(Input- Ravi Jain, Photos- Manav Mangalani)
Published at : 14 May 2021 03:07 PM (IST)
આગળ જુઓ
Advertisement