શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મલાઇકા અરોરાની ગ્લોઇંગ અને હેલ્ધી સ્કિનનું સિક્રેટ છે આ બ્યુટી કેર રૂટીન, આપ પણ અજમાવી જુઓ
મલાઇકા અરોરા 48 વર્ષની ઉંમરે પણ ખૂબસૂરત અને યંગ દેખાય છે. જેની ખૂબસૂરત ત્વચા અને ફિટનેસનું સિક્રેટ તેની ફિટનેસ રૂટીન છે.
![મલાઇકા અરોરા 48 વર્ષની ઉંમરે પણ ખૂબસૂરત અને યંગ દેખાય છે. જેની ખૂબસૂરત ત્વચા અને ફિટનેસનું સિક્રેટ તેની ફિટનેસ રૂટીન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/07/c5aa35fd29d90b7917ba14c9c5d9b953168343100049281_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઇકા અરોરાનું બ્યુટી સિક્રેટ
1/6
![મલાઇકા અરોરા 48 વર્ષની ઉંમરે પણ ખૂબસૂરત અને યંગ દેખાય છે. જેની ખૂબસૂરત ત્વચા અને ફિટનેસનું સિક્રેટ તેની ફિટનેસ રૂટીન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/07/18e2999891374a475d0687ca9f989d8389c42.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઇકા અરોરા 48 વર્ષની ઉંમરે પણ ખૂબસૂરત અને યંગ દેખાય છે. જેની ખૂબસૂરત ત્વચા અને ફિટનેસનું સિક્રેટ તેની ફિટનેસ રૂટીન છે.
2/6
![ગરમ લીંબુ પાણી- મલાઇકા અરોરા સવારે હૂંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/07/f3ccdd27d2000e3f9255a7e3e2c48800fad78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગરમ લીંબુ પાણી- મલાઇકા અરોરા સવારે હૂંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવે છે.
3/6
![હોમમેડ ફેસ માસ્ક-મલાઇકા હોમમેડ ફેસ માસ્ક બનાવે છે. જેમા તે તજ પાવડર, મધ અને લીંબુ મિકસ કરે છે આ પેક વીકમાં બે વખત લગાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/07/d0096ec6c83575373e3a21d129ff8fef5ac22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હોમમેડ ફેસ માસ્ક-મલાઇકા હોમમેડ ફેસ માસ્ક બનાવે છે. જેમા તે તજ પાવડર, મધ અને લીંબુ મિકસ કરે છે આ પેક વીકમાં બે વખત લગાવે છે.
4/6
![સનસ્ક્રિન- મલાઇકા બહાર જતાં પહેલાના વીસ મિનિટ સનસ્ક્રિન અચૂક લગાવે છે. જેનાથી સનબર્ન અને ટેનિંગથી બચી શકાય.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/07/156005c5baf40ff51a327f1c34f2975b1751a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સનસ્ક્રિન- મલાઇકા બહાર જતાં પહેલાના વીસ મિનિટ સનસ્ક્રિન અચૂક લગાવે છે. જેનાથી સનબર્ન અને ટેનિંગથી બચી શકાય.
5/6
![એલોવેરા જેલ- એલોવેરા જેલથી સ્કિનમાં કસાવટ આવે છે. નેચરલ પ્લાઇન્ટનું જેલ નિયમિત યુઝ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/07/799bad5a3b514f096e69bbc4a7896cd9bef91.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એલોવેરા જેલ- એલોવેરા જેલથી સ્કિનમાં કસાવટ આવે છે. નેચરલ પ્લાઇન્ટનું જેલ નિયમિત યુઝ કરે છે.
6/6
![વર્ક આઉટ- મલાઇકા નિયમિત વર્કઆઉટ કરે છે. ફિટનેસ અને બ્યુટી બંને માટે વર્કઆઉટ જરૂરી છે. મલાઇકા નિયમિત જીમ જાય છે અને યોગ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/07/032b2cc936860b03048302d991c3498fd1fc8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ક આઉટ- મલાઇકા નિયમિત વર્કઆઉટ કરે છે. ફિટનેસ અને બ્યુટી બંને માટે વર્કઆઉટ જરૂરી છે. મલાઇકા નિયમિત જીમ જાય છે અને યોગ કરે છે.
Published at : 07 May 2023 09:14 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)