શોધખોળ કરો
મલાઇકા અરોરાએ પહેર્યું રિવીલિંગ ટોપ, બની ઉપ્સ મોમેન્ટનો શિકાર
Maliaka
1/4

નવી દિલ્લીઃ બોલીવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા એવી એક્ટ્રેસ છે, જે પોતાની બોલ્ડ અદાઓને કારણે જાણીતી છે. તે પોતાના આઉટફીટને કારણે સમાચારોમાં રહે છે. આમ, તો મલાઇકા 40 વર્ષથી ઉપરની છે, પરંતુ તેણે જે રીતે પોતાની કેર લીધી છે, તે વધતી ઉંમરે પણ યુવાન લાગે છે. એકવાર ફરીથી મલાઇકાએ પોતાના આઉટફીટને કારણે આગ લગાવી છે. જોકે, તે આ વખતે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની છે.
2/4

મલાઇકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે કરીના કપૂર અને બહેન અમૃતા અરોરા સાથે નજરે પડી રહી છે. ત્રણેય લંચ કરવા આવી હતી. આ સમયે મલાઇકાએ ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરી હતી. તેણે બ્રાલેસ થઈને સ્કીન ટાઇટ ક્રોપ ટોપ પહેર્યું હતું. જે ખૂબ જ બોલ્ડ હતું. જેને કારણે તે કારમાં બેસતી વખતે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.
Published at : 04 Feb 2022 02:16 PM (IST)
આગળ જુઓ




















