શોધખોળ કરો
Nayanthara Honeymoon : હનીમૂનથી પરત ફર્યા નયનતારા અને વિગ્નેશ, પારદર્શક ટોપમાં અભિનેત્રીના Photos થયા વાયરલ
Nayanthara Honeymoon Photos
1/7

Nayanthara Honeymoon Photos : સાઉથ ઈન્ડિયન સ્ટાર્સ નયનતારા અને વિગ્નેશ શિવન લગ્ન બાદ હનીમૂન માટે થાઈલેન્ડ પહોંચ્યા હતા. થાઈલેન્ડથી વિગ્નેશે હનીમૂનની ઘણી તસવીરો શેર કરી હતી જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
2/7

હવે વિગ્નેશ અને નયનતારાના કેટલાક વધુ લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં કપલ હોટલના બગીચામાં પોઝ આપતા જોવા મળે છે.
Published at : 27 Jun 2022 04:36 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ





















