શોધખોળ કરો
'આ અમારા માટે કેટલું.....' પૈપરાજીને લઇને આ શું બોલી ગઇ Kiski Ka Bhai Kisi Ki Jaanની હીરોઇન પલક તિવારી.....
અભિનેત્રી પલક તિવારી સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે
![અભિનેત્રી પલક તિવારી સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/fe5f35c0080c25f1fd972d1c33f182a6168198883963477_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7
![Kiski Ka Bhai Kisi Ki Jaan Actress Palak Tiwari: એક્ટ્રેસ શ્વેતા તિવારીની યુવા એક્ટ્રેસ દિકરી પલક તિવારીએ તાજેતરમાં જ પૈપરાજીના ભુરપુર વખાણ કર્યા છે. તેને કહ્યું છે કે 'આ લોકો અમને ખુબ મદદ કરે છે. તેમના કારણે આપણે રેલેવેન્ટ થઇ શકીએ છીએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/a996b1145c8344c8a9687c7f9361c4d76108b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Kiski Ka Bhai Kisi Ki Jaan Actress Palak Tiwari: એક્ટ્રેસ શ્વેતા તિવારીની યુવા એક્ટ્રેસ દિકરી પલક તિવારીએ તાજેતરમાં જ પૈપરાજીના ભુરપુર વખાણ કર્યા છે. તેને કહ્યું છે કે 'આ લોકો અમને ખુબ મદદ કરે છે. તેમના કારણે આપણે રેલેવેન્ટ થઇ શકીએ છીએ.
2/7
![ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી પલક તિવારી સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે. અભિનેત્રીને તેની કેરિયરમાં એક્સપૉઝર મળ્યું છે. આવામાં એક્ટ્રેસ પણ પૈપરાજીનો ખુબ આભાર માની રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/0ed5d6fab221d4f38567a8d2f525384ec62ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી પલક તિવારી સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે. અભિનેત્રીને તેની કેરિયરમાં એક્સપૉઝર મળ્યું છે. આવામાં એક્ટ્રેસ પણ પૈપરાજીનો ખુબ આભાર માની રહી છે.
3/7
![છેલ્લા કેટલાય સમયથી એવા રિપોર્ટ્સ હતા કે, શ્વેતા તિવારીની દિકરી પલક તિવારી ટુંક સમયમાં બૉલીવુડમાં ડેબ્યૂ કરશે. શ્રીદેવીની દિકરી જ્હાનવી કપૂર પોતાની ફિલ્મ ધડકની રિલીઝ પહેલા જ ચર્ચા છવાઇ ગઇ હતી. આ બન્ને વચ્ચે ચર્ચા હતી કે બૉલીવુડમાં કોણ સૌથી પહેલા ડેબ્યૂ કરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/e21a9a5f608db55bf2a12af5d4190b2a613c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
છેલ્લા કેટલાય સમયથી એવા રિપોર્ટ્સ હતા કે, શ્વેતા તિવારીની દિકરી પલક તિવારી ટુંક સમયમાં બૉલીવુડમાં ડેબ્યૂ કરશે. શ્રીદેવીની દિકરી જ્હાનવી કપૂર પોતાની ફિલ્મ ધડકની રિલીઝ પહેલા જ ચર્ચા છવાઇ ગઇ હતી. આ બન્ને વચ્ચે ચર્ચા હતી કે બૉલીવુડમાં કોણ સૌથી પહેલા ડેબ્યૂ કરશે.
4/7
![આવામાં પૈપરાજી પણ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીને ખુબ ફોલો કરતા હતા. આ પછી, હવે જ્યારે અભિનેત્રીને સલમાનની ફિલ્મમાં તક મળી છે, તે ખુબ જ ખુશ છે, અને પૈપરાજીનો આભાર પણ માની રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/be37c95d02473b96d7895100ef4463c47357a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આવામાં પૈપરાજી પણ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીને ખુબ ફોલો કરતા હતા. આ પછી, હવે જ્યારે અભિનેત્રીને સલમાનની ફિલ્મમાં તક મળી છે, તે ખુબ જ ખુશ છે, અને પૈપરાજીનો આભાર પણ માની રહ્યાં છે.
5/7
![તાજેતરમાં સિદ્ધાર્થ કાનનને એક ઇન્ટરવ્યુ આપતા અભિનેત્રીએ કહ્યું - 'હું બહુ ઓછા લોકોને પૈપ્સને સ્વીકારતા જોઉં છું. આ પૈપ્સ આપણા માટે ઘણું બધું કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/d3c4a4ccf92ba4260d70448ce6b8ae86f0b36.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં સિદ્ધાર્થ કાનનને એક ઇન્ટરવ્યુ આપતા અભિનેત્રીએ કહ્યું - 'હું બહુ ઓછા લોકોને પૈપ્સને સ્વીકારતા જોઉં છું. આ પૈપ્સ આપણા માટે ઘણું બધું કરે છે.
6/7
![તેને આગળ કહ્યું- 'દરેક લોકો તેમના વિશે ફરિયાદ કરે છે, હું સમજું છું પરંતુ તમારે તેમની જરૂર છે. તેઓ અમને એપ્રૉચ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/7688c1b8888384a08bb82c921ffd3397c3fa1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેને આગળ કહ્યું- 'દરેક લોકો તેમના વિશે ફરિયાદ કરે છે, હું સમજું છું પરંતુ તમારે તેમની જરૂર છે. તેઓ અમને એપ્રૉચ કરે છે.
7/7
![શ્વેતા તિવારીની દીકરીએ કહ્યું- 'હું ક્યારેય ફરિયાદ નહીં કરું કે પૈપ્સ આવ્યા અને હું ક્લિક થઈ ગઈ. કારણ કે તેઓ જ આપણને બનાવી રહ્યા છે જે આપણે છીએ.'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/8802641a6270b4e2c754f05f2a194d78ad51a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્વેતા તિવારીની દીકરીએ કહ્યું- 'હું ક્યારેય ફરિયાદ નહીં કરું કે પૈપ્સ આવ્યા અને હું ક્લિક થઈ ગઈ. કારણ કે તેઓ જ આપણને બનાવી રહ્યા છે જે આપણે છીએ.'
Published at : 20 Apr 2023 04:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)