શોધખોળ કરો
Panchayat 2 : રિન્કી સાંવિકાના આ ગ્લેમરસ ફોટોઝ તમે નહીં જોયા હોય

Sanvikaa Panchayat 2
1/7

વેબસીરીઝ 'પંચાયત 'ની બીજી સીઝન હાલમાં જ સ્ક્રીન પર આવી છે.
2/7

ગયા વર્ષે 2020માં પંચાયતની પ્રથમ સિઝન રિલીઝ થઈ હતી.
3/7

વેબસીરીઝ એમેઝોન પ્રાઇમ વિડીયો પર દર્શાવવામાં આવી છે.
4/7

આ વેબ સિરીઝમાં ચાહકો સરપંચની પુત્રી રિંકી ઉર્ફે સાંવિકાના પ્રેમમાં પડ્યા છે.
5/7

'પંચાયત' સિઝનના પહેલા ભાગમાં દર્શકોને સાન્વિકાની એક ઝલક જોવા મળી હતી.
6/7

તો દર્શકો જીતેન્દ્ર કુમાર અને રિંકીની લવસ્ટોરીની રાહ જોઈ રહ્યા હતા.
7/7

સાંવિકાના પાત્ર રિંકીએ દર્શકોના દિલ જીતી લીધા છે.
Published at : 29 May 2022 03:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
