શોધખોળ કરો
એક દિવસમાં કેવી રીતે થઇ યામી ગૌતમીની લગ્નની તૈયારી,વેડિગ પ્લાનરે કહી સિક્રેટ મેરેજની પ્લાનિંગની સ્ટોરી
યામી ગૌતમીની વેડિંગ સેરેમની
1/6

યામી ગૌતમીએ અચાનક જ તેમના લગ્નના સમાચાર આપીને સૌને સરપ્રાઇઝ આપ્યું છે. તેમણે 4 જૂને અચાનક તેમના લગ્નનું અનાઉન્સમેન્ટ કર્યું. યામીના લગ્ન રાઇટર ફિલ્મ ડાયરેક્ટર આદિત્ય ધારી સાથે થઇ છે. તેમના લગ્ન એક પ્રાઇવેટ સેરેમની થઇ હતી. જેમાં માત્ર પરિજન અને નજીકના મિત્ર સાથે થયા હતા
2/6

યામી ગૌતમીના લગ્ન અચાનક પ્લાન થતાં માત્ર એક જ દિવસમાં લગ્નની તૈયારી કરવામાં આવી હતી. વેડિંગ પ્લાનર ગિતેશ શર્માએ તેમના લગ્નની પ્લાનિંગ શેર કરી હતી. ગિતેશે જણાવ્યું કે., યામીના પાપાએ વેડિંગના એક દિવસ પહેલા જ કોલ કર્યો હતો. તેઓ પંડિતને હમીરપુરથી લઇને આવ્યાં છે.
Published at : 08 Jun 2021 03:19 PM (IST)
આગળ જુઓ





















