શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કાતિલ આંખો, સુંદર સ્માઇલ અને રેડ પેન્ટ સૂટમાં પ્રિયંકા ચોપડાએ મચાવ્યો કેર, જુઓ દેસી ગર્લની હૉટ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/d77c2b40736bf26c47a8ab850877fa30_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Priyanka_Chopra
1/6
![Priyanka Chopra Latest Instagram Photo: બૉલીવુડ બાદ દેસી ગર્લ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) હૉલીવુડમાં ધમાલ મચાવતી દેખાઇ રહી છે. આજકાલ તે પોતાની ધ મેટ્રિક્સ (The Matrix Movie) મૂવીને પ્રમૉટ કરી રહી છે. આવામાં એક્ટ્રે્સ નવા નવા લૂક્સ સામે આવી રહ્યાં છે. જુઓ પ્રિયંકા ચોપડાની લેટેસ્ટ તસવીરો.........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/99214e87f3836e4bce5c487a3ebe83f17bfe1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Priyanka Chopra Latest Instagram Photo: બૉલીવુડ બાદ દેસી ગર્લ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) હૉલીવુડમાં ધમાલ મચાવતી દેખાઇ રહી છે. આજકાલ તે પોતાની ધ મેટ્રિક્સ (The Matrix Movie) મૂવીને પ્રમૉટ કરી રહી છે. આવામાં એક્ટ્રે્સ નવા નવા લૂક્સ સામે આવી રહ્યાં છે. જુઓ પ્રિયંકા ચોપડાની લેટેસ્ટ તસવીરો.........
2/6
![પ્રિયંકા ચોપડાએ પોતાની જે લેટેસ્ટ તસવીરો શેર કરી છે, તેમાં તે રેડ પેન્ટ સૂટ પહેરીને દેખાઇ રહી છે. દેસી ગર્લનો આ બૉસી લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/2201bd5a594686e8ca009226f12f0f960962a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકા ચોપડાએ પોતાની જે લેટેસ્ટ તસવીરો શેર કરી છે, તેમાં તે રેડ પેન્ટ સૂટ પહેરીને દેખાઇ રહી છે. દેસી ગર્લનો આ બૉસી લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
3/6
![પોતાના લૂકને પુરો કરવા માટે પ્રિયંકા ચોપડાએ હુપ્સ ઇયરિંગ પહેરી છે, અને વાળને ખુલ્લા રાખ્યા છે. લેટેસ્ટ તસવીરોમાં પ્રિયંકા ચોપડાનો ગૉર્જિયસ લૂક જોવા મળી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/1d5dc92dbd1d2518b174b63ba660cb3584e75.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોતાના લૂકને પુરો કરવા માટે પ્રિયંકા ચોપડાએ હુપ્સ ઇયરિંગ પહેરી છે, અને વાળને ખુલ્લા રાખ્યા છે. લેટેસ્ટ તસવીરોમાં પ્રિયંકા ચોપડાનો ગૉર્જિયસ લૂક જોવા મળી રહ્યો છે.
4/6
![પોતાની લેટેસ્ટ તસવીરોમાં પ્રિયંકા વૉલની પાસે ઉભી રહીને એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે. એટલુ જ નહીં બેકગ્રાઉન્ડમાં સિટીની સુંદર વ્યૂ પણ જોવા મળી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/f35bd59694072401a8697142801b702a33ab5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોતાની લેટેસ્ટ તસવીરોમાં પ્રિયંકા વૉલની પાસે ઉભી રહીને એકથી એક ચઢિયાતા પૉઝ આપી રહી છે. એટલુ જ નહીં બેકગ્રાઉન્ડમાં સિટીની સુંદર વ્યૂ પણ જોવા મળી રહ્યો છે.
5/6
![પ્રિયંકા ચોપડાએ પોતાની તસવીરોને ખુદ શેર કર્યા છે. તેને લાખો ફેન્સ અત્યાર સુધી જોઇ ચૂક્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/d8737c1dbe49de808e9c0ce580969a2f1e0c6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકા ચોપડાએ પોતાની તસવીરોને ખુદ શેર કર્યા છે. તેને લાખો ફેન્સ અત્યાર સુધી જોઇ ચૂક્યા છે.
6/6
![પ્રિયંકા ચોપડાએ થોડાક દિવસો પહેલા પોતાની તસવીરો શેર કરી હતી. જેમાં તે પોતાની લાંબી ચોટી બતાવી રહી હતી. પ્રિયંકા ચોપડાનો અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/ec20bf2ef4cbfd3016378e671a91a727f1007.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકા ચોપડાએ થોડાક દિવસો પહેલા પોતાની તસવીરો શેર કરી હતી. જેમાં તે પોતાની લાંબી ચોટી બતાવી રહી હતી. પ્રિયંકા ચોપડાનો અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
Published at : 17 Dec 2021 10:45 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)