શોધખોળ કરો
ઇન્ડિયન જ નહીં વેસ્ટર્સ ડ્રેસને પણ શાનદાર રીતે પહેરે છે કંગના રનૌત, જુઓ તેની સ્ટાઇલ તસવીરો......
Kangna_R_62
1/6

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત હંમેશા પોતાના લૂક્સ અને સ્ટાઇલ માટે ચર્ચામાં રહ્યાં કરે છે. તાજેતરમાં જ તેને સોશ્યલ મીડિયા પર એકથી એક ચઢિયાતી બૉલ્ડ તસવીરો ફેન્સની સાથે શેર કરી છે. આ તસવીરોમાં કંગના એકદમ બૉલ્ડ લૂકમાં દેખાઇ રહી છે. જુઓ તસવીરો.....
2/6

તાજેતરમાં જ કંગનાએ પોતાની આગામી ફિલ્મ 'ધાકડ'નુ શૂટિંગ પુરી કરી લીધુ છે. આ ખાસ પ્રસંગે એક સેલિબ્રેશનનુ આયોજન કર્યુ હતુ. પાર્ટી દરમિયાન કંગના એકદમ સુંદર લૂક આપતી દેખાઇ હતી. તેની આ તસવીરો સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.
Published at : 19 Aug 2021 11:10 AM (IST)
આગળ જુઓ





















