શોધખોળ કરો
Wamiqa Gabbi: શાનદાર એક્ટિંગના કારણે ચર્ચામાં આવી છે 'ગ્રહણ'ની મનુ, જુઓ તેની એકદમ બૉલ્ડ તસવીરો......
Wamiqa_Gabbi
1/11

મુંબઇઃ વેબ સીરીઝ 'ગ્રહણ'માં 'મનુ'નો રૉલ કરનારી વામિકા ગબ્બી આજકાલ ખુબ ચર્ચામાં છે. તે પોતાની એક્ટિંગના કારણે ફેન્સના દિલોમાં એક અલગ જ જગ્યા બનાવવામાં સફળ રહી છે. સીરીઝમાં વામિકા ગબ્બીએ શાનદાર એક્ટિંગ કરી છે. સીરીઝમાં વામિકા ગબ્બી એક પંજાબી છોકરીની ભૂમિકા નિભાવી રહી છે. આ વેબસીરીઝ લેખક સત્ય વ્યાસના ઉપન્યાસ '84' થી પ્રેરિત છે.
2/11

વામિકા ગબ્બીના ફેન્સ સતત વધી રહ્યાં છે. લોકો તેની એક્ટિંગની જોરદાર પ્રસંશા કરી રહ્યાં છે. આ સીરીઝ ઓટીટી પ્લેટફોર્મ હૉટસ્ટાર પર રિલીઝ થઇ છે.
Published at : 04 Jul 2021 02:05 PM (IST)
આગળ જુઓ





















