શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nia Sharma : બ્લેક ટ્રાન્સપેરેટન્ટ ડ્રેસમાં નિયા શર્માએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ Photos
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/19/4adc694e2b539301d6c827687e185f67_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nia Sharma Photos
1/7
![ટીવી એક્ટ્રેસ નિયા શર્મા હેડલાઈન્સમાં રહે છે. તે પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે. નિયા દર વખતે પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોનું દિલ જીતે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/19/8d9b06ed73cbfa8a8bf917b66476bd826fec5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી એક્ટ્રેસ નિયા શર્મા હેડલાઈન્સમાં રહે છે. તે પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે. નિયા દર વખતે પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોનું દિલ જીતે છે.
2/7
![આ વખતે ફરી નિયાએ પોતાના લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. નિયાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. જે વાયરલ થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/19/7a3f8dd0adc8704d3781f39223b6d29d60b89.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વખતે ફરી નિયાએ પોતાના લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. નિયાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. જે વાયરલ થયા છે.
3/7
![આ વખતે નિયાએ બ્લેક કલરના ટ્રાન્સપેરેટન્ટ આઉટફિટમાં ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં નિયા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/19/8bf601e70d1b886b7ab3459582ff6d654931b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વખતે નિયાએ બ્લેક કલરના ટ્રાન્સપેરેટન્ટ આઉટફિટમાં ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં નિયા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7
![ફોટો શેર કરતી વખતે નિયાએ લખ્યું- જ્યાં સુધી આઇ લાઇનર ન હોય ત્યાં સુધી લાઇન ક્રોસ ન કરો. નિયાની આ તસવીરોને હજારો ચાહકોએ પસંદ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/19/1829280b09ae2d086eb8d78ea9c2f4c7e8d87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટો શેર કરતી વખતે નિયાએ લખ્યું- જ્યાં સુધી આઇ લાઇનર ન હોય ત્યાં સુધી લાઇન ક્રોસ ન કરો. નિયાની આ તસવીરોને હજારો ચાહકોએ પસંદ કરી છે.
5/7
![નિયાના ફોટા પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા ચાહકોએ તેના ફોટા પર ફાયર ઇમોજી પોસ્ટ કર્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/19/ff3f452dd0187c8a40b02fdfd6730edd7e4aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિયાના ફોટા પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા ચાહકોએ તેના ફોટા પર ફાયર ઇમોજી પોસ્ટ કર્યા છે.
6/7
![નિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ કંઈક ને કંઈક શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો તેને ફોલો કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/19/199fd3752d6e4dd97804ff21ac07f4d76f6c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ કંઈક ને કંઈક શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો તેને ફોલો કરે છે.
7/7
![નિયા શર્માના ઘણા મ્યુઝિક વીડિયો રિલીઝ થયા છે. તેનું દરેક ગીત રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/19/c4147aa301e107b79cdb3432f3c27c52212bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિયા શર્માના ઘણા મ્યુઝિક વીડિયો રિલીઝ થયા છે. તેનું દરેક ગીત રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
Published at : 19 May 2022 10:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)