શોધખોળ કરો
અંકિતા લોખંડેના લગ્નની વચ્ચે કંઇક આવા બિન્દાસ અંદાજમાં મુંબઇમાં ફરતી દેખાઇ રિયા ચક્રવર્તી, જુઓ..........
Rhea_Chakraborty_Photos
1/7

Rhea Chakraborty Photos: બૉલીવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ને તાજેતરમાં જ મુંબઇમાં સ્પૉટ કરવામાં આવી. આ દરમિયાન રિયાની કેટલીક ખાસ તસવીરો અમે તમારા માટે લઇને આવ્યા છીએ, જેને તમે આગળની સ્લાઇડ્સમાં જોઇ શકો છો.
2/7

રિયા ચક્રવર્તી આ દરમિયાન શોર્ટ્સ પહેરીને બિન્દાસ અંદાજમાં ફરતી દેખાઇ.
Published at : 15 Dec 2021 11:52 AM (IST)
આગળ જુઓ





















