શોધખોળ કરો
Pooja Banerjee Birthday: ઓન સ્ક્રીન ભાઇને કરી લિપકિસ, દિવસના 60 રૂપિયામાં કર્યું કામ
Pooja Banerjee Birthday: એક્ટ્રેસ પૂજા બેનર્જીએ એકતા કપૂરના શો ‘કસૌટી ઝિંદગી કી’થી નામ-ખ્યાતિ મેળવી હતી. આ શોમાં તે પાર્થ સમથાનની બહેનના રોલમાં જોવા મળી હતી.
All Photo Credit: Instagram
1/5

Pooja Banerjee Birthday: એક્ટ્રેસ પૂજા બેનર્જીએ એકતા કપૂરના શો ‘કસૌટી ઝિંદગી કી’થી નામ-ખ્યાતિ મેળવી હતી. આ શોમાં તે પાર્થ સમથાનની બહેનના રોલમાં જોવા મળી હતી. તેમના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. જો કે, આ પછી પાર્થ અને પૂજાએ એક વેબ શો કર્યો હતો. તેઓ 'કહેને કો હમસફર હૈં' શોમાં જોવા મળ્યા હતા. આ શોમાં તેણે પાર્થ સમથાનને લિપ કિસ કરી હતી.
2/5

આ લિપ કિસ પછી તે ટ્રોલર્સનો શિકાર બની હતી. તેની ખૂબ ટીકા થઈ હતી. જોકે, અભિનેત્રીએ કહ્યું હતું કે પાર્થ તેનો અસલી ભાઈ નથી. પૂજાએ કહ્યું- હું જાણું છું કે આ જોઈને ફેન્સ ચોંકી ગયા હશે, કારણ કે કોઈને અંદાજ ન હતો કે આવું કંઈક થવાનું છે. તે પહેલી વાર હતું જ્યારે મેં સ્ક્રીન પર કિસ કરી હતી. પાર્થ અને મારી વચ્ચે સારો બોન્ડ છે. અમે બંને અભિનેતા છીએ અને અમે પાત્ર માટે જે શ્રેષ્ઠ હતું તે કર્યું હતું.
Published at : 07 Nov 2024 02:38 PM (IST)
આગળ જુઓ





















