શોધખોળ કરો
South Stars: પોતાની જ કો સ્ટારના પ્રેમમાં પડ્યા સાઉથના આ સુપરસ્ટાર, બાદમાં ધૂમધામથી કર્યા લગ્ન
બોલિવૂડની જેમ હવે દર્શકોએ સાઉથ સિનેમામાં પણ ઘણો રસ લેવાનું શરૂ કર્યું છે અમે તમારા માટે સાઉથના તે સ્ટાર્સનું લિસ્ટ લાવ્યા છીએ. જે પોતાના જ કોસ્ટારના પ્રેમમાં પડ્યા અને બાદમા તેમની સાથે લગ્ન કર્યા હતા
વરુણ તેજે તાજેતરમાં જ અભિનેત્રી લાવણ્યા ત્રિપાઠી સાથે લગ્ન કર્યા છે
1/7

South Cinema: બોલિવૂડની જેમ હવે દર્શકોએ સાઉથ સિનેમામાં પણ ઘણો રસ લેવાનું શરૂ કર્યું છે. અમે તમારા માટે સાઉથના તે સ્ટાર્સનું લિસ્ટ લાવ્યા છીએ. જે પોતાના જ કોસ્ટારના પ્રેમમાં પડ્યા અને બાદમા તેમની સાથે લગ્ન કર્યા હતા.
2/7

આ લિસ્ટમાં પહેલું નામ સાઉથ ઈન્ડસ્ટ્રીના ટોપ એક્ટર મહેશ બાબુનું છે. જેમણે બોલિવૂડ અભિનેત્રી નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યા છે. બંનેની મુલાકાત ફિલ્મ 'વામશી'ના સેટ પર થઈ હતી. પછી તેમનો પ્રેમ ખીલ્યો અને બંનેએ લગ્ન કરી લીધા.
Published at : 23 Nov 2023 01:24 PM (IST)
આગળ જુઓ




















