શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Holi Bash 2020: નિક જોનાસ સાથે ઈશા અંબાનીના ઘરે હોળી રમવા પહોંચી પ્રિયંકા ચોપરા, જુઓ ખૂસસૂરત તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/07030655/p1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/11
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/07030819/p11.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
2/11
![(Photo Credit: Manav Manglani)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/07030811/p10.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
(Photo Credit: Manav Manglani)
3/11
![નિક અને પ્રિયંકા સાથે સાથે પ્રિયંકાની મમ્મી મધુ ચોપડા પણ પહોઁચી હતી. સાથે કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા પણ સાથે નજર આવ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/07030803/p9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
નિક અને પ્રિયંકા સાથે સાથે પ્રિયંકાની મમ્મી મધુ ચોપડા પણ પહોઁચી હતી. સાથે કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા પણ સાથે નજર આવ્યા હતા.
4/11
![(Photo Credit: Manav Manglani)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/07030754/p8.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
(Photo Credit: Manav Manglani)
5/11
![(Photo Credit: Manav Manglani)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/07030746/p7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
(Photo Credit: Manav Manglani)
6/11
![જણાવી દઈએ કે, પ્રિયંકા આ વખતે ભારતમાં જ હોળી ઉજવવાની છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/07030737/p6.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
જણાવી દઈએ કે, પ્રિયંકા આ વખતે ભારતમાં જ હોળી ઉજવવાની છે.
7/11
![જ્યારે નિક જોનાસ પણ હોળીની થીમ પર વ્હાઈટ કુર્તા સાથે નજર આવ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/07030729/p5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યારે નિક જોનાસ પણ હોળીની થીમ પર વ્હાઈટ કુર્તા સાથે નજર આવ્યો હતો.
8/11
![આ દરમિયાન હાથ જોડીને સૌનું અભિવાદન કરતી નજર આવી હતી પ્રિયંકા ચોપરા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/07030721/p4.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન હાથ જોડીને સૌનું અભિવાદન કરતી નજર આવી હતી પ્રિયંકા ચોપરા.
9/11
![પ્રિયંકા વ્હાઈટ બેઝ પર કલરફુલ પ્રિન્ટવાળી ટ્રેડિશનલ લુકમા ખૂબસૂરત લાગી રહી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/07030712/p3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિયંકા વ્હાઈટ બેઝ પર કલરફુલ પ્રિન્ટવાળી ટ્રેડિશનલ લુકમા ખૂબસૂરત લાગી રહી હતી.
10/11
![આ પહેલીવાર છે જ્યારે નિક અને પ્રિયંકા સાથે હોળી રમવા માટે અંબાણી પરિવારને ત્યાં પહોંચ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/07030704/p2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલીવાર છે જ્યારે નિક અને પ્રિયંકા સાથે હોળી રમવા માટે અંબાણી પરિવારને ત્યાં પહોંચ્યા હતા.
11/11
![બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરા પતિ અને અમેરિક પૉપ સ્ટાર નિક જોનાસ સાથે હોળી ઉજવવા અંબાણી પરિવારને ત્યાં પહોંચી હતી. આ દરમિયાન પ્રિયંકા અને નિક ખૂબ એક્સાઈટેડ જોવા મળ્યા હતા. પ્રિયંકા અને નિકની તસવીરો સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/07030655/p1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરા પતિ અને અમેરિક પૉપ સ્ટાર નિક જોનાસ સાથે હોળી ઉજવવા અંબાણી પરિવારને ત્યાં પહોંચી હતી. આ દરમિયાન પ્રિયંકા અને નિક ખૂબ એક્સાઈટેડ જોવા મળ્યા હતા. પ્રિયંકા અને નિકની તસવીરો સામે આવી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)