શોધખોળ કરો
Rakulpreet Singh : રેડ શોર્ટ ડ્રેસમાં રકુલ પ્રીત સિંહનો સ્ટનિંગ લુક, જુઓ Photos
Rakulpreet Singh Photos : રકુલ પ્રીત સિંહે સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં જોરદાર કામ કર્યું છે. તેની ફેન ફોલોઈંગ પણ જોરદાર છે.
Rakulpreet Singh Photos
1/5

બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે.
2/5

રકુલના ફેન્સ માત્ર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ હિન્દી દર્શકોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. તેણે હંમેશા તેના અભિનયથી જ નહીં પરંતુ તેની સ્ટાઇલિશ સ્ટાઈલથી પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
Published at : 04 Aug 2022 11:14 PM (IST)
Tags :
Rakulpreet Singhઆગળ જુઓ





















