શોધખોળ કરો
Ram Charan: સૂટ-બૂટમાં રામ ચરણનો જોવા મળ્યો ડેશિંગ લૂક, બોલિવૂડ એક્ટ્રેસ થઇ ફિદા
સાઉથ એક્ટર રામ ચરણ ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે
ફાઇલ તસવીર
1/7

સાઉથ એક્ટર રામ ચરણ ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાની સાથે જોડાયેલી પોસ્ટ ફેન્સ સાથે શેર કરતો રહે છે.
2/7

હવે અભિનેતાની નવી તસવીરો સામે આવી છે, જેમાં તેનો ડેશિંગ લૂક જોવા મળી રહ્યો છે.
Published at : 13 Nov 2022 02:32 PM (IST)
આગળ જુઓ




















