શોધખોળ કરો
બોલિવૂડના આ સુપર સ્ટાર પહેલા કરતાં હતા આ કામ, કોઇ હતા વેઇટર, તો કોઇ કર્યું હતું વોચમેનનું કામ

સેલેબ્સ
1/9

રણવીર સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રાથી માંડીને અમિતાભ બચ્ચન સુધી બોલિવૂડના કેટલાક સેલેબ્સે ફેમસ થતાં પહેલા અનેક પ્રકારના કામ કર્યાં હતા. કોઇ વોચમેન હતા તો કોઇ વેઇટરનું કામ કરી ચૂક્યા છે.
2/9

સિદ્ધાર્થ મલ્હોત્રાએ 18 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું. અભિનેતાએ કરણ જોહરની ફિલ્મ માય નેમ ઈઝ ખાનમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.
3/9

સોનાક્ષી સિન્હા અભિનયની શરૂઆત પહેલા ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કરતી હતી. અભિનેત્રીએ મેરા દિલ લેકે દેખો ફિલ્મના કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા.
4/9

રણવીર સિંહ ફિલ્મોમાં હીરો બનતા પહેલા એડવર્ટાઈઝિંગ કંપનીઓમાં કોપીરાઈટર તરીકે કામ કરતા હતા.
5/9

અક્ષય કુમારે બેંગકોકમાં શેફ અને વેઈટર તરીકે કામ કર્યું છે. અભિનેતાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેણે કુંદનની જ્વેલરી વેચવાનું કામ પણ કર્યું છે.
6/9

નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના પરિવારને ટેકો આપવા માટે કેમિસ્ટ તરીકે કામ કર્યું છે. દિલ્હી આવ્યા બાદ નવાઝે થોડો સમય વોચમેન તરીકે પણ કામ કર્યું હતું.
7/9

બોલિવૂડ એક્ટર બોમન ઈરાની મુંબઈની તાજ હોટેલમાં વેઈટર અને રૂમ સર્વિસ એટેન્ડન્ટ તરીકે કામ કરતા હતા.
8/9

અમિતાભ બચ્ચન એક શિપિંગ કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી ચૂક્યા છે. અમિતાભ બચ્ચને ઓલ ઈન્ડિયા રેડિયોમાં પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના ભારે અવાજને કારણે તેમને રિજેક્ટ કરવામાં આવ્યાં હતા.
9/9

દિગ્ગજ સુપર સ્ટાર રજનીકાંત ફિલ્મોમા આવ્યાં પહેલા કંડક્ટરનું કામ કરતા હતા.
Published at : 09 Mar 2022 01:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
