શોધખોળ કરો
Rashika Mandanna: ‘કાંતારા’ સાથે રશ્મિકા મંદાનાનું શું કનેકશન છે, એરપોર્ટ પર આપેલા નિવેદનના કારણે બબાલ
રિષભ શેટ્ટીની ફિલ્મ 'કંતારા'ને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જ્યારે રશ્મિકા મંદાદાનાએ આ ફિલ્મ જોઈ નથી, તો તેને મૂળથી જોડાઇ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
રશ્મિકા મંદાના
1/6

રિષભ શેટ્ટીની ફિલ્મ 'કંતારા'ને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. , જ્યારે રશ્મિકા મંડન્નાએ ફિલ્મ 'કંતારા' જોઈ નથી, તો તેને મૂળથી જોડાઇ રહેવાની ટે સલાહ આપવામાં આવી રહી છે. વાસ્તવમાં, રશ્મિકા મંડન્નાએ તેની કારકિર્દીની શરૂઆત કન્નડ સિનેમાથી કરી હતી.
2/6

કન્નડમાં બનેલી ફિલ્મ 'કાંતારા' પાન ઈન્ડિયા લેવલ પર રિલીઝ થઈ હતી અને ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. જો રશ્મિકા મંદન્નાએ હજુ સુધી ફિલ્મ જોઈ નથી, તો તેને ફિલ્મ જોવાની સલાહ આપવામાં આવી રહી છે જેથી તે પોતાની સંસ્કૃતિ અને સભ્યતા સાથે જોડાયેલી રહે છે.
Published at : 11 Nov 2022 09:50 AM (IST)
આગળ જુઓ





















