શોધખોળ કરો
જયારે શૂટિંગ દરમિયાન આવી હરકતના કારણે રેખા ધ્રૂસકે ધ્રુસકે રડી પડી હતી, ઘટના કંઇક આવી હતી.
ફાઇલ
1/5

બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ રેખા સાથે જોડાયેલી એવી અનેક વાતો છે, જેને વણકહી રહી ગઇ છે. રેખા જેટલી તેમની પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે તેટલી જ પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. આજે આ આર્ટિકલ દ્વારા રેખાની પ્રોફેશન લાઇફ સાથે જોડાયેલ એક ચર્ચાસ્પદ કિસ્સો શેર કરી રહ્યાં છે. જેના કારણે રેખા શૂટિંગ દરમિયાન જ ધ્રૂસકે ધ્રુસકે રડી પડી હતી.
2/5

મીડિયા રિપોર્ટસ મુજબ આ ઘટના ફિલ્મ ‘અનજાના સફર’ના શૂટિંગ સમયની છે. આ સમયે રેખા 15 વર્ષની હતી. ફિલ્મના હીરો વિશ્વજીત હતા.
Published at : 24 Mar 2021 11:05 AM (IST)
આગળ જુઓ





















