શોધખોળ કરો
In Pics: સારા અલી ખાન વિશે રિયા ચક્રવર્તીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, સુશાંત સિંહ સાથેના સંબંધ સમયની કરી આવી વાત
રિયાએ સારા વિશે કર્યો ખુલાસો
1/6

બોલિવૂડ એક્ટ્રેસ સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ થવા જઇ રહ્યું છે. આ કેસમાં ડ્રગ્સનું એન્ગલ પણ સામે આવ્યું હતું. ત્યારબાદ એનસીબીએ પણ તપાસ શરૂ કરી દીધી હતી. એનસીબીએ બોલિવૂડના કેટલાક સેલેબ્સ સાથે આ મુદ્દે પૂછપરછ કરી હતી.
2/6

રિપોર્ટસ મુજબ સુશાંત ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીએ તેમના કબૂલનામામાં સુશાંત અને તેમની સાથે જોડાયેલા કેટલાક ખુલાસા કર્યાં હતા. તેમણે સારા મુદ્દે પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યાં હતા.
Published at : 08 Jun 2021 11:52 AM (IST)
આગળ જુઓ




















