શોધખોળ કરો
સોશિયલ મીડિયા પર ફાટેલી જિન્સમાં મહિલાઓ ફોટો કરી રહી છે પોસ્ટ, CM તીરથના વિરોધમાં મિશન! જાણો શું છે મામલો
મુખ્યમંત્રી તીરથ સિંહનું વિવાદિત નિવેદન
1/8

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતની સામે સોશિયલ મીડિયા પર વિરોધ શરૂ થઇ ગયો છે. ફાટેલી જિન્સ પર કમેન્ટ કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે એક કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું હતું કે, જે મહિલા ખુદ ફાટેલું જિન્સ પહેરે છે. તેવી મહિલા બાળકોનું શું સંસ્કાર આપશે?
2/8

ઉત્તરાખંડના મુખ્યમંત્રીના આ નિવેદન બાદ મહિલાઓએ સોશિયલ મીડિયા દ્રારા #RippedJeansTwitter નામે એક અભિનાય શરૂ કર્યું છે,. જેમાં મહિલાઓ ફાટેલી જિન્સમાં ફોટો પોસ્ટ કરીને તીરથ સિંહના નિવેદનનો વિરોધ કરી રહી છે
Published at : 19 Mar 2021 12:34 PM (IST)
આગળ જુઓ





















