ટીવીની પોપ્યુલર સીરિયલ કુંડલી ભાગ્યની વિલન શર્લિનનું ભૂમિકા અદા કરનાર રૂહી ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર ઇન્ટીમેટ રોમેન્ટીક ફોટો શેર કર્યાં છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
2/9
રૂહી ગોવામાં પતિ શિવેન્દ્ર ઓમ સાથે વેકેશન એન્જોય કરી રહી છે. તેમણે બીચ પર મસ્તીની તસવીરો શેર કરી છે.
3/9
રૂહી ચતુર્વેદી વેલેન્ટાઇન ડે પર ગોવા પતિ સાથે ફરવા ગઇ હતી. બંનેએ અહીં ખૂબ મસ્તી કરી હતી. જેની તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
4/9
રૂહી ચતુર્વેદીની એક તસવીર ખૂબ વાયરલ થઇ છે. જેમાં તે ખૂબ બોલ્ડ દેખાય છે. તે સમુદ્રની વચ્ચે લાલ બીકીનીમાં જોવા મળી રહી છે.
5/9
લાલ બિકીનીમાં એક્ટ્રેસ પતિ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે, ફેન્સ તેમની તસવીરને ખૂબ લાઇક અને તેના પર કમેન્ટ કરી રહ્યાં છે.
6/9
રૂહી ચતુર્વેદી અને શિવેન્દ્રના લગ્ન 2020માં થયા હતા. રૂહી ચતુર્વેદીનની જેમ શિવેન્દ્ર પણ કલાકાર છે. તેઓ હાલ છોટી સરદારનીમાં કામ કરી રહ્યાં છે.
7/9
રૂહી ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર ઇન્ટીમેટ રોમેન્ટીક ફોટો શેર કર્યાં છે. જેના પર ફેન્સ કમેન્ટ કરી રહ્યાં છે.
8/9
રૂહી અને શિવેન્દ્રે ગોવી બીચ પરની લિપલોકવાળી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.