શોધખોળ કરો
Photos: ભોજપુરી થી લઈને બોલીવુડ ફિલ્મો સુધી સફર કરનાર એક્ટ્રેસ રુહી સિંહ, રુહીના ફોટો થાય છે વાયરલ
રુહી સિંહ
1/7

ભોજપુરી અને બોલિવૂડ જગતનું જાણીતું નામ એટલે રુહી સિંહ. રુહી સિંહ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના ફોટોથી ધૂમ મચાવી રહી છે.
2/7

રવિ કિશન સાથે રનઅવે લુગાઈમાં રૂહીએ ઠુમકા લગાવ્યા હતા અને મહેફિલ લૂંટી લીધી હતી.
Published at : 16 May 2022 08:10 PM (IST)
આગળ જુઓ





















