શોધખોળ કરો
Photos: 56 વર્ષની ઉંમરે આવું બિકીની ફોટોશૂટ, પાણીમાં સેન્શૂઅસ પૉઝ જોઇને ચોંક્યા લોકો.....
એક્ટ્રેસ સલમા હાયેકે 56 વર્ષની ઉંમરે પણ શાનદાર સેક્સી અને હૉટ બિકીની ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો સામે આવી છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/6

Salma Hayek Latest Bikini Photos: હૉલીવુડની પોપ્યુલર એક્ટ્રેસ સલમા હાયેકે નેશનલ બિકીની ડે પર સોશ્યલ મીડિયા પર પોતાનો એક ખૂબ જ બૉલ્ડ ફોટો શેર કર્યો છે. જેને જોઈને ફેન્સના પણ હોશ ઉડી ગયા છે. એક્ટ્રેસ સલમા હાયેકે 56 વર્ષની ઉંમરે પણ શાનદાર સેક્સી અને હૉટ બિકીની ફોટોશૂટ કરાવ્યુ છે, જેની તસવીરો સામે આવી છે. જુઓ.....
2/6

એક્ટ્રેસ સલમા હાયેકે આ બિકીની ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તે 56 વર્ષની ઉંમરે બિકીની પહેરીને ખૂબ જ સેક્સી લાગી રહી છે. એક્ટ્રેસે પાણીમાં સેન્સિયસ પૉઝ આપ્યા છે.
3/6

આ બૉલ્ડ બિકીની ફોટો શેર કરતા એક્ટ્રેસે લખ્યું - 'હેપ્પી નેશનલ બિકીની ડે..તમે માનશો કે બિકીની 77 વર્ષ પહેલા આવી હતી.'
4/6

જોકે આવું પહેલીવાર નથી બન્યુ, આ પહેલા પણ અભિનેત્રી બિકીની લૂકથી કેટલીય વાર ફેન્સના દિલ જીતી ચૂકી છે.
5/6

આ બિકીની તસ્વીરોમાં અભિનેત્રી કોઈપણ સંકોચ વિના પોતાના પરફેક્ટ ફિગરને ફ્લૉન્ટ કરી રહી છે. વળી, ફેન્સે પણ તેને આ ઉંમરે આટલી સેક્સી અને ફિટ જોઈને તેના વખાણ કર્યા છે.
6/6

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે ફિલ્મ 'મેજિક માઈક લાસ્ટ ડાન્સ'માં જોવા મળી હતી. એક્ટિંગ ઉપરાંત એક્ટ્રેસ સલમા હાયેક સોશ્યલ મીડિયા પર પણ પોતાની સુંદરતા ફેલાવતી રહે છે. જ્યાં 25 મિલિયનથી વધુ લોકો તેને ફોલો કરી રહ્યાં છે.
Published at : 08 Jul 2023 03:39 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
