શોધખોળ કરો
સામંથા રુથ પ્રભુના આ 8 પાર્ટી આઉટફિટ્સ દરેકનું ધ્યાન ખેંચશે, ઉનાળામાં પણ સ્ટાઈલને ફિક્કી નઈ પડવા દે..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/25/0b952c1d109bf9c3298b74dda5890728_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સામંથા રુથ પ્રભુ
1/8
![સામંથા રુથ પ્રભુએ ઓફ વ્હાઈટ સાડી પહેરી છે. એક્ટ્રેસના બ્લાઉઝમાં એજ કલરના શેડમાં ડિઝાઈન છે. પરંતુ ફક્ત કિનારીઓ પર વર્ક છે. સામંથાનો આ લુક ઉનાળામાં પાર્ટી માટે પરફેક્ટ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/25/f3ccdd27d2000e3f9255a7e3e2c4880020bc9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સામંથા રુથ પ્રભુએ ઓફ વ્હાઈટ સાડી પહેરી છે. એક્ટ્રેસના બ્લાઉઝમાં એજ કલરના શેડમાં ડિઝાઈન છે. પરંતુ ફક્ત કિનારીઓ પર વર્ક છે. સામંથાનો આ લુક ઉનાળામાં પાર્ટી માટે પરફેક્ટ છે.
2/8
![ઉનાળાની ગરમીમાં લોકો ભડકાવાળા કલર કરતાં લાઈટ કલર પહેરવા પસંદ કરે છે. સામંથાએ આ ફોટોમાં ફ્રોક સ્ટાઈલ શોર્ટ કુર્તો અને લાલ કલરનો પેન્ટ પહેર્યો છે જે કૂલ લાગી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/25/156005c5baf40ff51a327f1c34f2975b11447.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉનાળાની ગરમીમાં લોકો ભડકાવાળા કલર કરતાં લાઈટ કલર પહેરવા પસંદ કરે છે. સામંથાએ આ ફોટોમાં ફ્રોક સ્ટાઈલ શોર્ટ કુર્તો અને લાલ કલરનો પેન્ટ પહેર્યો છે જે કૂલ લાગી રહ્યો છે.
3/8
![સામંથાનો આ વ્હાઈટ આઉટફિટ કોર્પોરેટ પાર્ટિઝથી લઈને નાના-મોટા ફંક્શન માટે કૂલ છે. ગરમીમાં આ કપડાં પહેરવાં સ્ટાઈલીશ લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/25/799bad5a3b514f096e69bbc4a7896cd9c8670.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સામંથાનો આ વ્હાઈટ આઉટફિટ કોર્પોરેટ પાર્ટિઝથી લઈને નાના-મોટા ફંક્શન માટે કૂલ છે. ગરમીમાં આ કપડાં પહેરવાં સ્ટાઈલીશ લાગે છે.
4/8
![સામંથાનો આ સિલ્ક સ્ટાઈલનો સૂટ જેકેટ સાથે પાર્ટી માટે પરફેક્ટ આઉટફિટ હોઈ શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/25/d0096ec6c83575373e3a21d129ff8fef35f53.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સામંથાનો આ સિલ્ક સ્ટાઈલનો સૂટ જેકેટ સાથે પાર્ટી માટે પરફેક્ટ આઉટફિટ હોઈ શકે છે.
5/8
![કોઈ ગ્રાન્ડ પાર્ટીમાં હાઈ સ્લિટ સીક્વન ગાઉનને પહેરી આપ સામંતાની જેમ ગ્લેમરસ અંદાજ મેળવી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/25/032b2cc936860b03048302d991c3498f8afb9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોઈ ગ્રાન્ડ પાર્ટીમાં હાઈ સ્લિટ સીક્વન ગાઉનને પહેરી આપ સામંતાની જેમ ગ્લેમરસ અંદાજ મેળવી શકો છો.
6/8
![સામંથાએ આ ફોટોમાં ઘણી સાદી પણ સ્ટાઈલીશ સાડી પહેરી છે. સામંથાએ લાઈટ જ્લેલરી સાથે પોતાનો પાર્ટ લૂક બનાવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/25/18e2999891374a475d0687ca9f989d83437a9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સામંથાએ આ ફોટોમાં ઘણી સાદી પણ સ્ટાઈલીશ સાડી પહેરી છે. સામંથાએ લાઈટ જ્લેલરી સાથે પોતાનો પાર્ટ લૂક બનાવ્યો છે.
7/8
![સામંથા આ ફોટોમાં પ્રિંટેડ ડ્રેસમાં કેમેરા માટે પોઝ આપતી દેખાઈ રહી છે. ગરમીમાં આ પરફેક્ટ ડ્રેસને પહેરીને તમે પણ સ્ટાઈલીશ દેખાઈ શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/25/fe5df232cafa4c4e0f1a0294418e56608dbfa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સામંથા આ ફોટોમાં પ્રિંટેડ ડ્રેસમાં કેમેરા માટે પોઝ આપતી દેખાઈ રહી છે. ગરમીમાં આ પરફેક્ટ ડ્રેસને પહેરીને તમે પણ સ્ટાઈલીશ દેખાઈ શકો છો.
8/8
![સામંથાએ પેસ્ટલ કલરવાળો અનારકલી સ્ટાઈલ સૂટ પહેર્યો છે. આ લૂક ગરમીઓમાં થતા ફંક્શન માટે પરફેક્ટ પસંદ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/25/8cda81fc7ad906927144235dda5fdf156380d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સામંથાએ પેસ્ટલ કલરવાળો અનારકલી સ્ટાઈલ સૂટ પહેર્યો છે. આ લૂક ગરમીઓમાં થતા ફંક્શન માટે પરફેક્ટ પસંદ છે.
Published at : 25 Mar 2022 09:41 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)