શોધખોળ કરો
Sambhavna Seth Pics: દુબઇમાં પતિ સંગ રોમેન્ટિક થઇ સંભાવના શેઠ, ફેન્સ સાથે શેર કરી તસવીરો
ભોજપુરી એક્ટ્રેસ સંભાવના સેઠ તાજેતરમાં દુબઈમાં વેકેશન માણતી જોવા મળી હતી. અભિનેત્રીના પતિએ વેકેશનની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

ભોજપુરી એક્ટ્રેસ સંભાવના સેઠ તાજેતરમાં દુબઈમાં વેકેશન માણતી જોવા મળી હતી. અભિનેત્રીના પતિએ વેકેશનની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે.
2/8

સંભાવના અને અવિનાશ દ્વિવેદીની દુબઈ વેકેશનની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરાઇ છે. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી.
Published at : 21 Dec 2022 02:00 PM (IST)
આગળ જુઓ