શોધખોળ કરો
Sara Ali Khan એ છોડ્યો નવાબી ઠાઠ, ચલાવ્યું ટ્રેક્ટર-ચરાવી બકરી, જાણો કેમ?
Sara
1/6

બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનનો સ્વીટ નેચર બધાને પસંદ ચે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ફેંસ સાથે ઇન્ટરેક્ટ કરવાનું પસંદ કરે છે. તે ફેન્સ સાથે પોતાના ફોટો અને વીડિયો શેર કરીને પોતાની પર્સનલ લાઇફ અંગે જણાવતી રહી છે. સારા શૂટિંગ અને વેકેશનની તસવીરો શેર કરતી રહી છે.
2/6

તાજેતરમાં જ સારાએ પોતાના શૂટિંગ ટાઇમની કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટા યુપીના ચાકિયા ગામની છે. સારાની આ અનસીન તસવીરો એકદમ અલગ છે. જે બતાવે છે કે, એક્ટ્રેસ કેટલી ડાઉન ટુ અર્થ છે.
Published at : 13 Jan 2022 01:46 PM (IST)
આગળ જુઓ





















