સોનમ કપૂર બોલિવૂડની સૌથી ફેશનેબલ ડીવા છે. સોનમ તેને ડ્રેસિંગને લઇને ખૂબ જ ચૂઝી છે. તેના કારણે જ તે કરોડો ફેન્સને તેના લૂકથી આઇડિયા આપતી રહે છે.
2/9
હાલ તે તેમના આઉટફિટને લઇને સોશિયલ મીડિયા પર જોરદાર રીતે ટ્રોલ થઇ છે. તેમણે વિચિત્ર આઉટફિટ સાથે ફોટોશૂટ કરાવ્યું છે.
3/9
Harper's Bazaar મેગેઝિનની 20મી એનિવર્સરીમાં માટે તેમણે બોલ્ડ અંદાજમાં ફોટો શૂટ કરવાયું છે. આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે
4/9
જો કે આ મેગેઝિનના કવર પેઝ પર ફોટો છપાઇ તે પહેલા જ સોનમ કપૂરે તેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાં હોવાથી ફોટોશૂટના દરેક ફોટો ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે.
5/9
તેમણે મગેઝિન કવર પેજ માટે અલગ અલગ ડ્રેસમાં ફોટો ખેચાવ્યાં હતા. જે તમામ ફોટો ખૂબ શેર થઇ રહ્યાં છે. તેમાં કેટલાક ફોટોને સારી લાઇક પણ મળી છે. જો કે તેમને આ પ્રકારના ડ્રેસિંગ માટે હેટ કમેન્ટ પણ મળી રહી છે.
6/9
ડ્રેસ ખૂબ જ એકસપોઝિંગ હોવાથી યુઝર્સે કમેન્ટમાં લખ્યું. ‘તું શું કરવા શું માગે છે, ‘વલ્ગારિટીની હદ હોય, એક યુઝરે લખ્યું, ‘હદ છે, લાગે છે કે આ કોઇ બીજી દુનિયાથી આવી હોય’
7/9
એક યુઝરે લખ્યું કે, ‘આવું કોણ પહેરે’ એક યુઝરે લખ્યું કે, આ તે ‘કઇ ડિઝાઇન છે’ એક યુઝરે તેને ભયાનક કહ્યું તો એક લખ્યું કે, ‘મીમ્સ વાળા, તમારા માટે કન્ટેન્ટ આવ્યું’
8/9
સોનમ કપૂરની આ તસવરીને યુઝર્સે ખૂબ પસંદ કરી છે, આ તસવીરને અત્યાર સુધીમાં 3 લાખ લાઇક્સ મળી છે.
9/9
સોનમને એક ઇન્ટરવ્યું કહ્યું હતું કે તે કોઇ માટે કંઇ જ નથી કરતી કોણ શું કહે તેનાથી કોઇ ફરક નથી પડતો, મને જેમાં ખુશી મળે તેવું જ હું પહેરું છું અને પસંદ કરું છું. ઉલ્લેનિય છે કે, હાર્પર બજાર મેગેઝિનના કવર પેઝ પર સોનમ કપૂરની બોલ્ડ અંદાજમાં તસવીર છપાઇ છે.