શોધખોળ કરો
વિક્કી કૌશલ સાથેની લગ્નના ચર્ચાઓ વચ્ચે પહેલીવાર સામે આવી કેટરીના કૈફ, જુઓ તસવીરો
Katrina_Kaif
1/7

મુંબઇઃ કેટરીના કૈફ આજકાલ વિક્કી કૌશલ સાથે લગ્નની ખબરોને લઇને છવાયેલી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ છે કે, બન્ને ડિસેમ્બરમાં લગ્ન કરી લેશે. હવે લગ્નની ખબરોની વચ્ચે પહેલીવાર કેટરીના કૈફ સ્પૉટ થઇ છે.
2/7

આ દરમિયાન કેટરીના કૈફ પીળા રંગના કપડાંમાં ખુબ સારી લાગી રહી હતી, આલમ એ હતો કે આ સુંદર રંગની તેની સુંદરતાને વધુ નિખાર આપ્યો હતો.
3/7

ભલે મીડિયામાં જે પણ ખબરો આવી રહી છે, પરંતુ એક્ટ્રેસ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ સૂર્યવંશીને લઇને પ્રમૉશનમાં જોડાયેલી છે. આજે આ સિલસિલામાં તે અક્ષય કુમાર સાથે સ્પૉટ થઇ.
4/7

અક્ષય કુમારની સાથે કેટરીના કૈફ કૌન બનેગા કરોડપતિ 11માં પહોંચી હતી. જ્યાં સેટની બહાર તેની તસવીરો પૈપરાજીએ કેમેરામાં કેદ કરી લીધી.
5/7

વળી, અક્ષય અને કેટરીનાની સાથે સૂર્યવંશીના નિર્દેશક રોહિત શેટ્ટી પણ પહોંચ્યા હતા. અક્ષય અને રોહિત બન્ને જ ફોર્મલ આઉટફિટમાં દેખાયા.
6/7

સૂર્યવંશી દીવાળીના ઠીક એક દિવસ પહેલા 5 નવેમ્બરે રિલીઝ થશે. ફેન્સ આ ફિલ્મનો બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે. સિનેમાઘરોમાં ફિલ્મને રિલીઝ કરવામાં આવશે.
7/7

image 7
Published at : 29 Oct 2021 04:09 PM (IST)
આગળ જુઓ





















