શોધખોળ કરો

ગાઉનવાળી ફેશનમાં ઉર્વશી રોતૈલા, નશીલી આંખો-વાદળી ગાઉનમાં જલપરીની જેમ પૉઝ આપીને છવાઇ ગઇ એક્ટ્રેસ.........

Urvashi_Rautela

1/6
મુંબઇઃ ઉર્વશી રોતૈલા ભલે ફિલ્મોમાં ચર્ચામાં ના આવતી હોય, પરંતુ તેની દરેક સ્ટાઇલ દરેક વખતે ચર્ચામાં રહે છે, અને આ વખતે તે જલપરી બનીને ખુબ છવાઇ રહી છે.  (તસવીરો – સોશ્યલ મીડિયા)

2/6
નશીલી આંખો અને વાદળી ગાઉન..... ઉર્વશી રોતૈલા આ રંગમાં ચાંદ જેવી હસીન દેખાઇ રહી છે, અને જલપરી બનીને ખુબ લહેરાઇ રહી છે. તેના હૂસ્નનો જાદુ ફરી એકવાર ફેન્સા દિલોમાં ઉતરી ચૂક્યો છે. (તસવીરો – સોશ્યલ મીડિયા)

3/6
આ સુંદર બૉડીકૉન ડ્રેસમાં ઉર્વશી રોતૈલા એકદમ હસીન લાગી રહી છે. આ તસવીરોને શેર કરતાં તેને લખ્યું છે તમારે તમારી સુંદરતાનો કાયલ કરવા માટે કોઇને જરૂર નથી. (તસવીરો – સોશ્યલ મીડિયા)

4/6
આમ તો કોઇ પહેલીવાર આવુ નથી થયુ જ્યારે ઉર્વશી રોતૈલાએ આ રીતે કેર વર્તાવ્યો હોય.  (તસવીરો – સોશ્યલ મીડિયા)

5/6
ઉર્વશી રોતૈલા કેટલીય વાર ગાઉન કેરી કરી ચૂકી છે અને તે આને ખુબ સુંદરતાથી અને વિશ્વાસથી કેરી કરે છે. પછી ભલે વાત સિન્ડ્રેલા ગાઉનની હોય કે પછી સિમ્પલ સ્ટ્રેટ ગાઉનની.(તસવીરો – સોશ્યલ મીડિયા)

6/6
ઉર્વશી રોતૈલા ઇન્ડિયાની સ્ટાઇલ આઇકૉન બની ચૂકી છે, અને તેની સુંદરતાની ચર્ચા હવે સાત સમુંદર પાર પણ થવા લાગી છે. ઉર્વશી રોતૈલા આજે ઇન્ટરનેશનલ સ્ટાર છે. (તસવીરો – સોશ્યલ મીડિયા)

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા

HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?

આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?

જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું

પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ

હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ

Embed widget