શોધખોળ કરો
વન પીસ ડ્રેસમાં મુનમુન દત્તાએ શેર કરી તસવીરો, લોકોએ કહ્યું 'જેઠાલાલને બોલાવો'
મુનમુન દત્તા
1/6

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ મુનમુન દત્તા ઉર્ફે 'બબીતા જી' ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે. જેઠાલાલ બબીતા જીના દિવાના છે, તેની સાથે ચાહકોમાં પણ તેના માટે એક અલગ જ ક્રેઝ છે.
2/6

મુનમુન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના હોટ અને બોલ્ડ ફોટોઝથી ફેન્સને દીવાના બનાવે છે.
Published at : 24 Feb 2022 07:21 AM (IST)
આગળ જુઓ





















