શોધખોળ કરો
ભોજપુરી સિનેમાની આ સ્ટાઇલ એક્ટ્રેસે કરી બિગ બૉસના ઘરમાં એન્ટ્રી, બૉલીવુડ હિરોઇનોથી પણ હૉટ છે અંદાજ, જુઓ......
Akshara_Singh_
1/6

મુંબઇઃ ભોજપુરી એક્ટ્રેસની પૉપ્યૂલારિટી હવે બૉલીવુડ એક્ટ્રેસથી ઓછી નથી. આમ્રપાલી દુબેથી લઇને અક્ષરા સિંહ સુધી દરરોજ કોઇને કોઇ કારણે તેઓ ખબરોમાં છવાયેલી રહે છે. આની પૉપ્યૂલારિટી એટલી બધી કે હવે તેમને બિગ બસના ઘરમાં રહેવાની આમંત્રણ આવવા લાગ્યા છે, અને આ વખતે આ આમંત્રણ આવ્યુ છે એક્ટ્રેસ અક્ષરા સિંહને.... (ફોટો- –સોશ્યલ મીડિયા)
2/6

અક્ષરા સિંહ બિગ બૉસ ઓટીટીનો ભાગ છે અને ઘરની અંદર જતા પહેલા બિહારની જનતા પાસે સપોર્ટ માંગી રહી છે. ખાસ વાત છે કે અક્ષરેએ બિગ બૉસના ઘરમાં એન્ટ્રી કરી લીધી છે. અક્ષરા સિંહના સોશ્યલ મીડિયા પર ખુબ સારા ફેન ફોલૉઇંગ છે. (ફોટો- –સોશ્યલ મીડિયા)
Published at : 09 Aug 2021 01:06 PM (IST)
આગળ જુઓ





















