શોધખોળ કરો
બ્લેક એન્ડ રેડ ફ્લૉરલ સાડીમાં Hina Khanએ બતાવ્યો પોતાનો દિલકશ અંદાજ, તસવીરોએ જીત્યુ ફેન્સનુ દિલ.......
Heena_Khan
1/7

મુંબઇઃ એ વાતમાં કોઇ શક નથી કે હિના ખાન ટેલી લેન્ડની સ્ટાઇલ આઇકૉન છે. તે પોતાના સ્ટાઇલિશ આઉટફિટ અને લૂકથી હંમેશા જ ફેન્સનુ દિલ જીતતી દેખાય છે. સોશ્યલ મીડિયા પર તેનુ ફેન ફોલોઇંગ બહુજ મોટુ છે. તાજેતરમાં જ તેને પોતાના સુંદર લૂકથી ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. હિના ખાને સાડીમાં તસવીરો પૉસ્ટ કરી છે જો કે વિન્ટેજ વાઇબ્સ આપી રહી છે.
2/7

આ તસવીરોમાં હિના ખાને રબાની અને રાખાની ડિઝાઇન કરેલી એક બહુ જ સુંદર બ્લેક કલરની પ્રિન્ટેડ રફલ સાડી પહેરેલી છે. જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે.
3/7

હિના ખાનનો આ લૂક મૉડર્નિટીની ટ્રેડિશનલ પરફેક્ટ કૉમ્બિનેશન છે.
4/7

હિના ખાને પોતાના વાળોમાં એક મેસી બન બનાવેલુ છે. અને તેની સાથે બહુજ સિમ્પલ મેકઅપ કર્યો છે.
5/7

હિના ખાનની આ દિલકશ તસવીરો તમારા દિલને ધડકાવવા માટે કાફી છે.
6/7

ફેન્સને પણ હિના ખાનની આ સાડી વાળો અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે, અને દરેક તેની પ્રસંશા કરી રહ્યાં છે.
7/7

આ તસવીરોમાં હિનાની સ્માઇલે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે. હિનાના હાથમાં એક સુંદર વીંટી પણ પહેરેલી છે.
Published at : 15 Aug 2021 01:43 PM (IST)
આગળ જુઓ





















