શોધખોળ કરો
Ankita Lokhande Pics: અંકિતા લોખંડે સાથે ડેનિમ પહેરીને ટ્વિનિંગ કરતાં દેખાયો પતિ વિક્કી જૈન, જુઓ વાયરલ ફોટો
અંકિતા લોખંડે અને વિક્કી જૈન
1/6

ટીવીનું પાવર કપલ અંકિતા લોખંડે અને વિક્કી જૈન અવારનવાર સોશિયલ મીડિયા પર કપલ ગોલ્સના સેટ કરતા નજરે પડે છે.
2/6

હમણાં જ અંકિતા અને વિક્કીને સ્ટાર પ્લસના રિયાલીટી શો સ્માર્ટ જોડીના સેટ પર સ્પોટ કરાયા હતા. આ દરમિયાન બંનેએ ડેનિમ આઉટફિટ્સ પહેર્યાં હતા.
3/6

ડેનિમ શર્ટ અને જીન્સ પહેરીને આ કપલ ખુબ સુંદર દેખાઈ રહ્યું હતું. સાથે જ બ્રાઉન બેલ્ટ અને મેચિંગ શૂઝ અને જીન્સ પણ તેમના લૂકમાં વધારો કરી રહ્યા હતાં.
4/6

અંકિતાના કર્લી હેરના લૂકની વાત કરીએ તો આ લૂકમાં અંકિતા ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. કર્લી વાળમાં અંકિતાને ટીવીના કંગના રનૌત કહેવામાં આવે છે.
5/6

લગ્ન બાદ આ કપલ ચર્ચાઓમાં રહ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, અંકિતાના પતિ વિક્કીએ સ્માર્ટ જોડી શૉથી પોતાનું ટીવી ડેબ્યુ કર્યું છે.
6/6

સ્માર્ટ જોડીમાં આ કપલને જોઈને તેમના ફેન્સ સોશિયલ મીડિયા પર ઘણી લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
Published at : 24 Apr 2022 05:13 PM (IST)
આગળ જુઓ
Advertisement