શોધખોળ કરો
Anupama સિરીયલની કાવ્યા છે અપ્સરા જેવી સુંદર, કાતિલ અદાઓથી જીતે છે ફેન્સના દિલ, જુઓ ફોટો
મદાલસા શર્મા
1/8

મદાલસા શર્મા ટીવીની સુંદર અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. અત્યારે મદાલસા શર્મા સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ અનુપમામાં કાવ્યાની ભૂમિકા ભજવી રહી છે.
2/8

હાલમાં જ કાવ્યાએ તેની બે તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં મદાલસા ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
Published at : 28 Jun 2022 08:05 PM (IST)
આગળ જુઓ





















