શોધખોળ કરો
રિયલ લાઇફમાં એકદમ સ્ટાઇલિશ છે 'અંગૂરી ભાભી', Shubhangi Atreની સુંદર તસવીરો થઇ વાયરલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/18/d8619a17c765ddb74579d53a667fc4c1_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શુભાંગી અત્રે
1/7
![મુંબઇઃ ટીવીની પૉપ્યૂલર સીરિયલ 'ભાભીજી ઘર પર હૈ'ની 'અંગૂરી ભાભી' એટલે કે એક્ટ્રેસ શુભાંગી અત્રે આજ કોઇના પરિચયની મોહતાજ નથી રહી. શૉમાં ભલે શુભાંગી અત્રે એક સીધીસાદી મહિલાની ભૂમિકા નિભાવતી હોય, પરંતુ રિયલ લાઇફમાં તે એકદમ સ્ટાઇલિશ અને હૉટ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/18/06274055611bb4f8d82045cd6841c1a0cc0e1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ ટીવીની પૉપ્યૂલર સીરિયલ 'ભાભીજી ઘર પર હૈ'ની 'અંગૂરી ભાભી' એટલે કે એક્ટ્રેસ શુભાંગી અત્રે આજ કોઇના પરિચયની મોહતાજ નથી રહી. શૉમાં ભલે શુભાંગી અત્રે એક સીધીસાદી મહિલાની ભૂમિકા નિભાવતી હોય, પરંતુ રિયલ લાઇફમાં તે એકદમ સ્ટાઇલિશ અને હૉટ છે.
2/7
![પ્રિન્ટેડ મેક્સી ડ્રેસમાં શુભાંગી અત્રે બહુજ હૉટ લાગી રહી છે, જેમાં થાઇ-હાઇ સ્લિટ પણ છે. તેને સનગ્લાસીસની સાથે પોતાના લૂકને પુરો કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/18/f1016d6d0abc1b490373458f7fcb6089796d5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રિન્ટેડ મેક્સી ડ્રેસમાં શુભાંગી અત્રે બહુજ હૉટ લાગી રહી છે, જેમાં થાઇ-હાઇ સ્લિટ પણ છે. તેને સનગ્લાસીસની સાથે પોતાના લૂકને પુરો કર્યો હતો.
3/7
![લાઇટ પિન્ક કલરની લેન્થ ડ્રેસમાં શુભાંગી અત્રેની અદા જોવાલાયક હતી. એક્ટ્રેસે વ્હાઇટ કલરની પ્લેટફોર્મ હીલ્સની સાથે પોતાનો લૂક કેરી કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/18/bdf5eafa857a5b7fe26f200f0785decab8a72.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લાઇટ પિન્ક કલરની લેન્થ ડ્રેસમાં શુભાંગી અત્રેની અદા જોવાલાયક હતી. એક્ટ્રેસે વ્હાઇટ કલરની પ્લેટફોર્મ હીલ્સની સાથે પોતાનો લૂક કેરી કર્યો હતો.
4/7
![જુઓ, આ પ્લેન બ્લેક સાડીમાં શુભાંગી અત્રે કેટલી હસીન લાગી રહી છે, જેને તેને મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝની સાથે સ્ટાઇલ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/18/a6508120102ecfbc3420530c9be37dd718cb0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જુઓ, આ પ્લેન બ્લેક સાડીમાં શુભાંગી અત્રે કેટલી હસીન લાગી રહી છે, જેને તેને મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝની સાથે સ્ટાઇલ કર્યો હતો.
5/7
![તમને ખબર નહીં હોય, શુભાંગી અત્રેની 14 વર્ષની દીકરી છે, પરંતુ તેને જોઇને તમે એવો બિલકુલ પણ અંદાજ નહીં લગાવી શકો કે તે આટલી મોટી દીકરીની માં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/18/e4ef71453fa6e6992adf96c8738b0fa38def4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને ખબર નહીં હોય, શુભાંગી અત્રેની 14 વર્ષની દીકરી છે, પરંતુ તેને જોઇને તમે એવો બિલકુલ પણ અંદાજ નહીં લગાવી શકો કે તે આટલી મોટી દીકરીની માં છે.
6/7
![પિન્ક કલરની સુંદર ફ્લેયર્ડ સ્કર્ટને શુભાંગી અત્રેએ પ્લેન વ્હાઇટ શર્ટની સાથે સ્ટાઇલ કર્યો હતો. ચોકર નેકપીસ તેના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/18/39cd8805e915af5bba2a4bc1743799ba97ce7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પિન્ક કલરની સુંદર ફ્લેયર્ડ સ્કર્ટને શુભાંગી અત્રેએ પ્લેન વ્હાઇટ શર્ટની સાથે સ્ટાઇલ કર્યો હતો. ચોકર નેકપીસ તેના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે.
7/7
![શુભાંગી અત્રે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/18/a490cfba031bc18c9dc412499d93b24c533df.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શુભાંગી અત્રે
Published at : 18 Oct 2021 12:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)